________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૪)
s હઝદ તેમાં વળી સામાન્ય સંગ્રહના બે ભેદ છે. ૧ १ मूल सामान्य संग्रह २ उत्तर सामान्य संग्रह तमा મૂળ સામાન્ય સંગ્રહના છ ભેદ છે. ૧ જિતરા ૨ કરતુ ૩, ૩ વ્યવ, ૪ ઇમેઇa, ૬ રર, ૬ જુહધુત્વ, તેમાં પ્રથમ સહિતત્વનું સ્વરૂપ કહે છે.
છ દ્રવ્ય પોત પોતાના ગુણ પર્યાય તથા પ્રદેશેકરી અસ્તિ છે, ધર્મ, અધર્મ, કાકાશ, અને જીવ, એ ચારને અસંખ્ય ત પ્રદેશમળી ઔધ થાય છે. પુદગલદ્રવ્યમાં સ્કંધ થવાની શકિત છે. અલકાકાશને સ્કંધ અનંતપ્રદેશી છે. એ પંચ દ્રવ્ય અસ્તિકાય છે, છઠ્ઠ. કાલદ્રવ્યને સમય કઈ કેઈથી મળતો નથી. કેમકે એક સમય નષ્ટ થયા પશ્ચાત્ દ્વિતીય સમય આવે છે. માટે કાલ અસ્તિકાય નથી.
તુવ–ષદ્રવ્યમાં વસ્તુપણું સામાન્યપણે વ્યાપી રહ્યું છે. છદ્રવ્ય એક ક્ષેત્રમાં રહ્યા છે. એક આકાશ પ્રદેશમાં, ધર્માસ્તિકાયને તથા અધર્માસ્તિકાયનો એકેક પ્રદેશ રહે છે. અને અનંતા જીવના અનંતા પ્રદેશ રહ્યા છે. પુદ્ગલપરમાણુઓ અનંતા રહ્યા છે. તે સર્વે પોતાની સત્તાગ્રહીને રહ્યા છે. એક દુકાનમાં પંચકર રહે, પણ તેથી જેમ તે ભેગામળીજાય નહીં. અર્થાત્ તેમની ભિન્ન ભિન્ન વ્યકિત રહે, તેમ આકાશમાં પંચદ્રવ્ય રહ્યાં છે, પણ તે એક થઈજાય નહીં. ભિનવ્યકિત રહે.
For Private And Personal Use Only