________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૧ ) सश्वासत्त्वाभ्यामेकसमयेन वक्तुमशक्यत्वात् स्यादवक्तव्यो जीव इति तृतीय भंगः एते त्रयः सकलादेशाः सकलं जीवादिकं वस्तुग्रहणपरत्वात् ॥
ભાવાય ઃ-સર્વ ઘટાદિ વસ્તુ પેાતાના સદ્ભાવ પર્યાયથી છતાપણે છે, અને પરપર્યાયથી અત્તત્ કહેવાય છે. એમ એક વસ્તુમાં સવ અને અસય એ ધમ સમકાલે છે, પણ વાણીથી એક સમયમાં કહી શકાય નહીં. સ્વપર્યાયથી સુવ અને પરપર્યાયથી અસય તે એ ધમ કોઇપણ સાંકેતિક શબ્દથી કહેવામાં સમ પણું નથી. એ પ્રમાણે જીવમાં પણુ જ્ઞાનાદિક પર્યાયથી ત્તવપણું અને અચેતન પર્યાયથી અત્તવપણુ એમ એ ધર્મ રહ્યા છે. પણ એક સમયમાં કહી શકાય નહીં. માટે સ્થાવું. અવન્થ નામે એ ત્રીજો ભાંગે જાણવા. કાઇને એવા મેધ થાય કે વસ્તુધર્મ સર્વથા વચન અગેાચર છે. એમ એકાંતમતનું ખંડન કરવા માટે સ્વાતુ એ પદ સૂકયુ. કાંચિપણે એક સમયે ન કહેવાય.
अथ चत्वारो विकलादेशाः । तत्र एकस्मिन्देशे स्वपर्यायसत्त्वेन अन्यत्र तु परपर्यायासत्त्वेन संच असंच भवति घटोsपटश्व एवंजीवोपि स्वपर्यायैः सन् परपर्यायैः असन् इति चतुर्थभंग:
હવે ચાર ભાંગા વિકલાદેશી કહેછે, વસ્તુના એકદેશમાં
For Private And Personal Use Only