________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૦ )
દ્રવ્યના અસમાન જાતીય પુદ્ગલદ્રવ્ય પર્યાયને! આત્મદ્રવ્ય પર્યાય ઉપચાર કરીએ છીએ, તે પર્યાયે પાંચેાપચાર નામને ત્રીજો ભેદ જાણવા.
? ચ્ચે મુખોપચાર: હું ગૌરવ છું, એમ કહેતાં હું એટલે આત્મદ્રવ્ય અને ગૌરવ એ પુદ્દગલના ગુણ છે. આત્મદ્રશ્યમાં ગૌરવણ જે પુદ્દગલ ગુણુ છે તેને ઉપચાર થયે, માટે તેને દ્રવ્યે ગુણાપચાર કહે છે.
્ ચે પર્યાયોષાર: જેમ હું દેહ છું, તેમાં હું... એ આત્મદ્રવ્ય અને દેહ છે, તે પુદ્ગલ સ્કધ પર્યાય છે. માટે આત્મદ્રવ્યમાં દેહરૂપ પર્યાયના ઉપચાર કર્યાં જાણવા.
૬ મુદ્દે ક્યોપચારઃ ગુણમાં દ્રવ્યને ઉપચાર. જેમ તે ગારા દેખાય છે, ગૌરપણું પુદ્ગલગુણ છે, તેમાં તે એટલે આત્મ દ્રવ્ય તેના ઉપચાર જાણવા.
૭ પર્યાયે પ્રોપાર: પર્યાયમાં દ્રવ્યના ઉપચાર. જેમ દેહ છે, તે આત્મા છે. અત્ર દેહરૂપ પુગલપર્યાયમાં આત્મદ્રવ્યના ઉપચાર કર્યાં.
૮ મુને ચોપચારઃ ગુણમાં પર્યાયને ઉપચાર. જેમ મતિજ્ઞાન છે, તે શરીર જન્ય છે, માટે તેને શરીરજ કહેવુ. અત્રમતિજ્ઞાન રૂપ આત્મગુણમાં શરીરરૂપ પુદગલ પર્યાચના ઉપચાર જાણવા.
૬ પાંચ ગુનોપચાર: તે પૂર્વ પ્રયાગને વિપરીત
For Private And Personal Use Only