________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૬ ) જે ઉત્પાદ વ્યય થાય નહીં, તે તે દ્રવ્ય કહેવાય નહીં, ત્યાં ઉત્પાદવ્યયને સભાવ છે. માટે તે દ્રવ્ય કહેવાય છે. પુદગલદ્રવ્ય મળવા વિખરવાની ક્રિયા કરે છે. કાલદ્રવ્ય વર્તનારૂપ ક્રિયા કરે છે, પણ તે ઉપચારથી છે.છવદ્રવ્ય જ્ઞાનલક્ષણ ઉપયોગ રૂપક્રિયા કરે છે. એમ સર્વ દ્રવ્ય પિતાપિતાની ક્રિયા કરે છે.
૪ પ્રાર્જ-પ્રમrfuથીમૂત પ્રમા એટલે જ્ઞાનમાં જે ભાસે, તેને પ્રમેય કહે છે. છદ્રવ્ય છે, તે જ્ઞાનમાં ભાસે છે, માટે તે પ્રમેય છે, પ્રમેયનું પ્રમાણ કેવલી પોતાના જ્ઞાનથી કરે છે. ચઉદરાજલકનું પ્રમાણ પણ જ્ઞાનથી થાય છે ધર્મ, અધર્મ, આકાશ, એકેક દ્રવ્ય છે, જીવદ્રવ્ય અનંત છે. તેની ગણના નીચે મુજબ છે. સંજ્ઞમનુષ્ય સંખ્યાતા છે, અસંસી મનુષ્ય અસંખ્યાતા છે, નારકી અસંખ્યાતા છે. દેવતા અને સંખ્યાતા છે. તિર્યક પંચેન્દ્રિય અસંખ્યાતા છે. દ્વીન્દ્રિય અસંખ્યાતા છે, ત્રીન્દ્રિય અસંખ્યાતા છે, ચતુરિન્દ્રિય અસં
ખ્યાતા છે. તેથી પૃથ્વીકાય અસંખ્યાતા છે. અપકાય અસંખ્યાતા છે, તૈજસકાય અસંખ્યાતા છે. વાયુકાય અસં
ખ્યાતા છે, પ્રત્યેક વનસ્પતિ છવ અસંખ્યાતા છે, તેથી સિદ્ધના જીવ અનંતા છે, તેથી બાદરનિગદીયા જીવ અનંત ગુણ છે. આદુ, મુલા, ગાજર, બટાટા, સૂરણ, પિંડાળું, રતાળુ વિગેરે બાદરનિદજીવમય છે. બાદરનિગદ કંદમૂલ છે. તે સુઈના અગ્રભાગમાં આવે તેટલા કંદમૂલમાં અનંતા
For Private And Personal Use Only