________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૬ ) બીજા ઉપશાંતહી. તેના બે ભેદ છે, એક અકષાયી અગ્યારમાગુણઠાણે વર્તતાજીવ, અને બીજા સકષાયી, સકષાયીના બેભેદ છે; એક સૂત્મકષાયી દશમાગુણઠાણાનાજીવ, બીજા બાદરકષાયી. તેના બે ભેદ છે; એક શ્રેણિપ્રતિપન્ન, બીજા શ્રેણિરહિત, તેમાં શ્રેણિરહિતના બેભેદ છે. એક અપ્રમાદી, બીજા પ્રમાદી, વળી પ્રમાદીના બે ભેદ છે; એક સર્વ વિરતિ બીજા દેશવિરતિ. દેશવિરતિના બે ભેદ છે, એક અવિરતિપરિણામી, બીજા વિરતિપરિણામી. અવિરતિને બેભેદ છે, એક અવિરતિસમકિતી, બીજા અવિરતિમિથ્યાત્વી. મિથ્યા–ીના બે ભેદ છે, એક ભવ્ય, બીજા અભવ્ય. ભવ્યના બે ભેદ છે, એક ગ્રંથભેદી બીજા અગ્રંથભેદી. એ પ્રકારે જીવ જે દેખાય તેને તે વ્યવહારનય માને છે. તથા આજીવ દ્રવ્યના બેભેદ કરવા. એકરૂપી અને બીજા અરૂપી. રૂપીયુ દગલ દ્રવ્ય છે, અને અરૂપી અજીવના ચાર ભેદ કરવા. ધર્મા સ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, અને કાલ.
વ્યવહરણ એટલે પ્રવર્તન તેને વ્યવહાર કહે છે. તેના બે ભેદ છે. ૨ શુદ્ધ ચવદાર. અશુદ્ઘશવદાર. તેમાં શુદ્ધ વ્યવહારના બે ભેદ છે; ૧ સર્વ દ્રવ્યની સ્વરૂપરૂપ શુદ્ધપ્રવૃત્તિ. જેમકે ધર્માસ્તિકાયની ચલન સહાયતા, અધર્માસ્તિકાયની સ્થિરસહાયતા, જીવનજ્ઞાયકતા. ઈત્યાદિને ૪તુwત ગુવાર કહે છે. દ્રવ્યનો ઉત્સર્ગ સ્વભાવ ઉત્પન્ન
For Private And Personal Use Only