________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૩ ). થવામાટે, રત્નત્રયીની શુદ્ધતા, ગુણસ્થાન શ્રેણિ આરહણરૂપ છે, તેને સાધનશુ વાનર કહે છે. ચારિત્ર અંગીકાર કરવું, પંચમહાવ્રત પાળવાં, જ્ઞાન, ધ્યાન, તપ વિગેરેને આ વ્યવહારમાં સાપેક્ષપણે સમાવેશ થાય છે.
વળી અશુદ્ધવ્યવહારના બે ભેદ છે. ૧ સમૂત ૨ મસમૂત. તેમાં જે ક્ષેત્રે અવસ્થાને અભેદપણે રહ્યા છે જ્ઞાનાદિગુણ, તેને પરસ્પર ભેદથી કહેવા તે સમૂતરાવદાર. તથા જેમ ક્રોધી હું, માની હું, દેવતા હું, મનુષ્ય હું, ઈત્યાદિ દેવતાપણે તે હેતુપણે પરિણમતાં ગ્રહ્યા જે દેવગતિ વિપાકીકર્મ, તેને ઉદયરૂપ પરભાવ છે. તે પણ યથાર્થ જ્ઞાનવિના ભેદજ્ઞાન શૂન્યજીવ એક કરી માને છે. તેને મરભૂત ઇથરદાર કહે છે. તેના બે ભેદ છે. ૧ સં ત અશુદ્ધ વ્યવહાર. તે જેમ, શરીર મારું, હું શરીરી ઈત્યાદિ અને અસૃત્તિ શુદ્ધ કર્મૂત વવાર તે, આ પુત્ર પુત્રી સ્ત્રી મારાં તથા ધનાદિક મારા વિગેરે માનવું તે સમજવું. તથા ઉપચરિત અને અનુપચરિત એ બે ભેદે વ્યવહાર જાણવો.
તથા વિશેષાવસ્યકમહાભાષ્યમાં વ્યવહારનયના મૂળ બે ભેદ કહ્યા છે. એક વહેંચણરૂપ વ્યવહાર. દ્વિતીય પ્રવૃત્તિરૂપ વ્યવહાર. તેમાં પ્રવૃત્તિરૂપ વ્યવહારના ત્રણ ભેદ છે. ૧ થgg૪ ૨ સાધન વૃત્તિ રૂ ઢોવિકૃત્તિ તેમાં પણ સાધ
For Private And Personal Use Only