________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૮ )
થા.
सत्तरस समहिया, किरइगाणु पाण मिहंति खुड्डभवा; सगतिस सयतिहुत्तर, पाणु पुण इग मुहुर्त्तमि
?
મનુષ્યના એક શ્વાસેાશ્વાસમાં નિગેાદીયા જીવ સત્તરભવ ઝાઝેરા કરેછે. એક મુર્હુતમાં ૩૭૭૩ ત્રણહજાર સાતસા તહેાત્તેર શ્વાસેાશ્વાસ થાય. તેટલામાં નિગેાદીયા કેટલા ભવકરે તે કહે છે,
ગાથા.
पण हि सहस्स पणस्य - छतिस्सा इगमुहुत्त खड्डभवा; आवलियाणां दोसय, छप्पन्ना एग खुड्डुभवे १
નિગેઢિયાજીવ એક મુહૂર્તમાં ૬૫૫૩૯ ભવ કરે છે. અને નિગેાદના એક લવ ૨૫૬ આવલીના છે. એને ભવ કહે છે.
લક
મળ્યા.
अयि अनंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो; उवज्जंति चयंतिय, पुणोवि तत्थेव, उत्थेव,
'
નિગેાદમાં અનંતાજીવ એવા છે કે, પ્રથમ કદાપિ ત્રસપણું પામ્યા નથી. અનંતકાળ ગયા, અને અનતકાળ જશે, પણ તે જીવા વારવાર ત્યાં ઉપજે છે, અને ત્યાં
For Private And Personal Use Only