________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૦ )
રણ ધર્મ રહ્યા છે, તેનું પ્રમાણ, જ્ઞાનગુણથી આત્મા કરે છે.
૫ સત્ય (સત્પણું)સત્વરૂપ સાધારણ ધર્મ છે, તે ષડુદ્રવ્યોમાં વ્યાપીને રહ્યા છે. ૩riદદથી ગુર્જરત્ ઈતિ તરાર્થનાનૂ. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે, ત્યાં એક પ્રદેશમાં અગુરુલઘુ અસંખ્યાત છે, અને દ્વિતીય પ્રદેશમાં અનંત અગુરુલઘુ છે. તૃતીય પ્રદેશમાં સંખ્યાત અગુરુલઘુ છે. એમ અસંખ્યાતા પ્રદેશમાં અગુરુલઘુ પર્યાય ઘટતે વધતો રહે છે. અગુરુલઘુપર્યાય ચલ છે. જે પ્રદેશમાં અસંખ્ય છે, તે પ્રદેશમાં અનંત થાય છે. અને અનંતાને સ્થાને અસંખ્યાત થાય છે. એમ લેકપ્રમાણ અસંખ્યાત પ્રદેશમાં સરખે સમકાલે અગુરુલઘુપર્યાય ફરે છે. તે જે પ્રદેશમાં અસંખ્યાત ટળીને અનંત થાય છે, તે પ્રદેશમાં અસંખ્યાતપણાને વિનાશ છે અને અનંતપણાને ૩ria છે, અને અગુરુલઘુપણે ધ્રુવ છે. એમ પ ચચ અને ધ્રુવ એ ત્રણ પરિમથી સત્વપણું જાણવું.
અધર્માસ્તિકાયમાં પણ એ ત્રણ પરિણામ અસંખ્યાત પ્રદેશે સમયે સમયે પરિણમી રહ્યા છે, એમ આકાશના અનંત પ્રદેશમાં પણ એક સમયે ત્રણ પરિણામ પરિણમે છે. જીવના અસંખ્યાત પ્રદેશ છે. તેમાં પણ ઉત્પાદ,વ્યય, ધ્રૌવ્યત્વપણું રહ્યું છે. તથા પુદ્ગલ પરમાણુમાં પણ સમયે સમયે થાય ઉત્પાદવ્યય છે, અને કાલને વર્તમાન સમય ફરીને અતીત
For Private And Personal Use Only