________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ધ્યાજિ લાક્ષથી, નિશાનઘાવદાર; सद्गुणज्ञानी सेवना, करता टळे विकार. संत समागम दोहिलो, मळे न वारंवार; आत्मार्थाने योग्य ते, करे महा उपकार. सरलस्वभारी योग्य को, पामे सद्गुरुपङ्ग समजी सत्यस्वरूपने. पाय निजगुगरण. ८२
ક્રિયાકાંડમાં અન્તરથી કપટતા હોય, એટલે કિયાનું રહસ્ય સમજે નહિ, આલોકમાં માન, પૂજા, કીતિ થાય, એજ અને ઉદ્દેશ હોય, તથા વૈરાગ્ય પણ બાહ્યથી હેય; એટલે વૈરાગ્યના બાહ્યહેતુઓનું અવલંબન કર્યું હોય તેથી કંઈ આત્મસાધન થઈ શકતું નથી. શ્રી દેવચંદ્રજી પણ વિવુ માનના સ્તવનમાં કહે છે કે –
अवगुण ढंकण काज करु जिनमतक्रिया, न तनुं अवगु गचाळ अनादिनी जे प्रिया;
दृष्टिरागनो प.प तेहसमकित गणुं, स्यावादनी रीते न देखुं निजपणुं.-१
અવગુણ ઢાંકવા અર્થે, જિનેક ક્રિયા કરૂં છું અને અનાદિની અવળી પરિણતિની માની લીધેલી પ્રિયચાલ તેડતા નથી. અહે ભગવન એવી મારી સ્થિતિ છે. દષ્ટિ રાગના પિષમાં સમકિત ગણું છું. સ્યાદ્વાદરીત્યા, આ
For Private And Personal Use Only