________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૮)
मनोयोगविशेषस्य,-ध्वंसो मरणमाऽऽत्मनः, हिंसा तच्चन तत्त्वस्य, सिद्धरर्थसमाजतः
આત્માને મનની સાથે સંબંધ છે, તે સંબંધને નાશ થે તેને મરણ કહે છે. તે જ મરણરૂપ હિંસા જાણવી. આવી હિંસા, આત્માને અવ્યય માનવાથી પણ ઘટે છે. વાદીનું આ પ્રમાણે કહેવું અયુક્ત છે, એમ સિદ્ધાંતી ઉત્તરમાં દર્શાવે છે. આત્માને મનની સાથે જે સંગ, તે સંયેગને વંસરૂપ જે મરણ છે, તેતે અર્થાત્ સિદ્ધ છે. સમૃતિઉદ્બેધકવિષયાદિકના અભાવથી, આત્મમન સંગ સ્વતઃ નષ્ટ થાય છે, અને સ્મૃતિ ઉધકના સદ્ભાવે, આતમમન સંગ ઉત્પન્ન થાય છે. તેથી આત્મમનસંગ નાશ કરનાર અન્ય પ્રાણી સિદ્ધ થતો નથી. માટે હિંસકની સિદ્ધિ થતી નથી, અને હિંસક સિદ્ધ થયા વિના દયાદિકની સિદ્ધિ થતી નથી. આ ઉપરથી સિદ્ધ થયું કે આત્મમનસંગનાશને હિંસા માનવી યુક્તિ યુક્ત નથી. વળી આત્માને નિત્ય એકાંત માનનારના મતમાં આત્માની સાથે શરીરને સંબંધ પણ ઘટતું નથી, તે લોક દ્વારા દર્શાવે છે.
જ, शरीरेणापि संबंधो, नित्यत्वेऽस्य न संभवी; विभुत्वेन च संसारः, कल्पितःस्यादसंशयम्.
For Private And Personal Use Only