________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૭). જીવને મળ્યgyકહેવું તથા સિદ્ધપણું કથવું, તેને પર કહે છે. દ્રવ્યનું પ્રદેશમાન કરવું તેને કહ્યું Tvજ કહે છે. ગુણપર્યાય જે ગુણથી અનેકતા થાય. જેમ ધર્માસ્તિકાયેદ્રવ્ય પિતાના ચલણ સાહાયકારાદિ ગુણથી અનેક જીવ તથા પુદ્ગલને સાહાય કરે છે, તથા જેમ કેવલ જ્ઞાન એક છે, તે પણ તે કાલેક અનંત યને જ્ઞાનમાં વિષયીભૂત કરે છે, તે ગુણપર જાણ. એક જ્ઞાન ગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, તથા મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, તથા વિલંગજ્ઞાન, એમ ઘણું ભેદ પાડવા તથા એક દર્શનના ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિદર્શન, અને કેવલદર્શન, એમ ઘણા ભેદ કરવા તેને ગુજચંગરપાઇ કહે છે. અગુરુલઘુથી માવજય છ દ્રવ્યમાં રહેલું છે. એ પંચ પર્યાય પદ્રવ્યોમાં વર્તે છે, અને છઠ્ઠો વિભાવપક છે, તે જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યમાં વતે છે. અને તે વિભાવ પર્યાયથી જીવ ચાર ગતિમાં નવનવા ભવ કરે છે. રાગદ્વેષ કરવો એ વિભાગ પર્યાય છે. આઠ કર્મની વર્ગણા ગ્રહવી, તથા પંચ પ્રકારનાં શરીર ગ્રહવા, ઔદયિકભાવમાં રાચી માચીને રહેવું, ઈત્યાદિ સર્વ વિભાવપર્યાય છે. વિભાવ પર્યાયને નાશ થવાથી સિદ્ધપણું પ્રગટે છે. પુગલ દ્રવ્યકંધપણું તે પણ વિભાવ પર્યાય છે.
For Private And Personal Use Only