________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૪ )
સમયમાં ઉત્પન્ન થએલા આત્માને હિંસાદિકની સાથે સંબધ નથી. હિંસાને હિંસકની સાથે સંબધવિના પણ જો ફળ ભેાકતૃત્વ માનશે, તેા હિંસા અને દયામાં ભેદ રહ્યા નહી”, વસ્ત્રની ગડીમાં જેમ નીચે કસ્તુરી ધરવાથી, તેની ગંધ ઉત્તરાત્તર ગડીમાં આવે છે, તેવી રીતે પ્રથમના આત્માની વાસનાના સંક્રમ ખીજા આત્મામાં માનતાં પણ દૂષણ આવે છે, તે તાવે છે. માતાએ જે જે પદાર્થના અનુભવ કરી, વાસના ધારણ કરી છે, તે વાસનાના સક્રમ ઉદ્ઘરમાં રહેલા બાળકમાં થવાથી, બાળકને પશુ માતાએ અનુભવેલા પાનું સ્મરણ થવું જોઇએ. પણ તે પ્રમાણે મરણુ થતું નથી. માટે વાસનાના સક્રમ પણ સિદ્ધ થતા નથી. અન્યપ્રકારે પશુ હિંસાદિકની સાથે હેતુને સબ ંધ થતા નથી, તે અતાવે છે. જેમ ઈંડવડે કાઇએ દેવદત્તને માર્યાં, ત્યારે હિંસા થઈ. તે હિંસા ઈડથી ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન કહેશેા, તે વિધ્યાદ્રિની હિમાદ્રિની પેઠે હિંસાદિકની સાથે દંડાકિના સબધ ઘટશે નહી. જે હિ...સા દડી અભિન્ન માનશેા તે, દડરૂપ હિંસા થઈ, પણ ન્યારી હિં‘સા થઇ નહીં. વળી દૂષણ આપે છે કે જે સમયમાં ચૈત્રે દેવઢત્તને મારવાને પરિણામ કર્યાં તે તે પિરણામ કરવાવાળા આત્મા તેા બીજા સમયમાં નષ્ટ થયા, અને દરગ્રહણ કરનાર તથા મારનાર આત્મા તે અન્ય ઠર્યા. તે કારવિના
B
For Private And Personal Use Only