________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૭ )
સાહામ્ય કરે છે. કાલદ્રવ્ય છે, તે જીવને ખાલ, તારૂણ્ય, વૃદ્ધાવસ્થા આપે છે. તથા અનાદિ સંસારીજીવ ભવસ્થિતિ પરિપકવ થતાં, એકઅન્તર્મુહૂત કાલમાં સકલ કમ ખેરવી, સિદ્ધસ્થાનમાં સાદિ અનતકાલ રહે છે, અને ત્યાં જીવ પરમાત્મારૂપે થઇ, અનંતજ્ઞાનર્દેશનચારિત્ર તથા દાનાઢિ પચલબ્ધિઆદિ અનંતગુણના ભાગ કરે છે, માટે કાલદ્રવ્ય પણ જીવને ભાગમાં સાહાય્યકારી છે, પણ એક જીવદ્રવ્ય કાઈના ભાગમાં આવતા નથી. જીવ પરમાત્માવસ્થા પામે છે, ત્યારે તેને પંચદ્રવ્યમાંથી એક આકાશદ્રવ્ય અવગાહના સાદિ અનંતમા ભાંગે આપે છે, તેથી તે વ્યવહારથી ઉપચારે સિદ્ધ જીવના લેાગમાં સાહાય્યકારી કહેવાય છે, પણ વસ્તુગત્થા સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયનેજ ભાગ સિદ્ધાત્માને છે, અન્યદ્રવ્યના ભાગ સિધેાને હાતા નથી. તેમ કાલદ્રવ્ય પણ ઉપચારથી દ્રવ્ય છે અને તે અઢીદ્વીપમાં કાલ વતે છે. સિદ્ધના જીવાને કાલદ્રવ્ય ભાગમાં કારણ કહેવું, તે ઉપચારથી છે, વસ્તુતઃ તે સ્વદ્રવ્ય ચતુષ્ટયના ભાગમાં કારણ નથી. તથા ધર્માસ્તિકાય અને અધસ્તિકાય પણ ઉપચારથી ભાગમાં સાહાય્યકારી સિદ્ધમાં ગણાય છે. વસ્તુવરૂપે જોતાં, સિદ્ધભગવંતને પોતાના ગુણાના ભાગમાં અન્યની અપેક્ષા નથી. સિદ્ધના જીવાને પેાતાના ઉત્પાદવ્યયની વનારૂપ કાળ છે, તે લેાગમાં આવે છે તેમાં ઉપચાર નથી તથા પક્ષાંતરે જીવ કારણું છે, અને
22
For Private And Personal Use Only