________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૦ )
જ્ઞેશ.
>
एक एवहि भूताऽऽत्मा, भूते भूते व्यवस्थित : एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् १ ભાવાર્થ-સુગમ છે. એક આત્મા સર્વ જીવાના છે. અને તેથી સત્ એવી વસ્તુ દુનિયામાં છે. અન્ય અસત્ છે. સર્વત્ર વ્યાપક એક બ્રહ્મસત્તાનું જ્ઞાન ધવું તથા તન્મય થવું, તેનું નામ મેાક્ષ છે. મેાક્ષાવસ્થામાં આત્મામાં ખીલકુલ જ્ઞાન હાતુ નથી. જ્યાંસુધી જ્ઞાન હાય, ત્યાં સુધી માયાની વાસના છે, અને તેથી તાવત્કાલ બ્રહ્મસુખના અનુભવ આવતા નથી, આમ કહેનાર અદ્વૈતવાદીને પ્રેમપૂર્વક પૂછીએ છીએ કે, તમે સજીવેાની સત્તાને જ ગ્રહી વ્યક્તિને અપલાપ કરી છે. જેમ કે કાઇ મનુષ્ય હજારી ગાયા દેખીને પછી સવમાં રહેલે સાધારણ ધ, જે ગવરૂપ સત્તા, તેને ગ્રહીને કહે કે, સર્વાં ગાયા એક છે, એમ ઉચ્ચારી વિશેષ ધમ જે પ્રત્યેક ગાયામાં જુદા જુદા રહ્યો છે, તેને તથા પ્રત્યેક ગવ્યક્તિ ભિન્ન છે, તેને માને નહીં, તેના જેવી અજ્ઞાનતા સમજાય છે. તથા જેમ કે।ઇ મનુષ્ય વનમાં ગયા, અને ત્યાં આમ્ર, લીંખડા, રાયણુ, ઉંમર, મહુડા, જામફળ, સીતાફળ, વિગેરે અનેક વૃક્ષ દેખીને એકાંતે વૃક્ષત્વ ધર્મ, સવ વૃક્ષામાં એક સરખા માનીને કહે કે, સર્વાં વૃક્ષ, વૃક્ષત્વસત્તારૂપ ધર્માંથી એક છે.
For Private And Personal Use Only