________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૯) એક અને પક્ષથી નિશ્ચયજ્ઞાન માટે નિયવિવેચન.
સર્વ દ્રવ્યમાં અનેક સ્વભાવ વર્તે છે. તે એકવચનથી કહી શકાય નહીં. અનેક ધર્મને અ૫લાપ થાય નહીં, માટે સાપેક્ષપણે વચનવર્ગીણાએ બોલવું તેને નય કહે છે. નયના મૂળ બે ભેદ છે. ૧ દ્રવ્યાર્થિકનય, ૨ પર્યાયાર્થિક નય.
૧ ઉત્પાદવ્યયપર્યાયને જે ગૌણપણે રહે છે, અને દ્રવ્યની ગુણસત્તાને મુખ્યપણે ગ્રહણ કરે છે, તેને દ્રવ્યાથિકનય કહે છે. તેના દશ ભેદ છે, ૧ સર્વ દ્રવ્ય નિત્ય છે, તેને નિત્યદ્રવ્યાર્થિક કહે છે, અયુતાગુરાન fથશૈવદર નિરવં એમ નિત્યનું લક્ષણ જાણવું જે અગુરુલઘુ ગુણ અને ક્ષેત્રની અપેક્ષા કર્યા વિના મૂલ ગુણને પિંડપણે ગ્રહે તેને એક વ્યાર્થિક કહે છે. જ્ઞાનાદિક ગુણે સર્વ જી, સત્તાથી એક સરખા છે. માટે સર્વજીને એક જીવ કહે. સ્વદ્રવ્યાર્થિકને ગ્રહે તે સત્ દ્રવ્યાથિકનય જાણવે. જેમ રાષ્ટ્ર ( સત્ છે તેજ દ્રવ્યનું લક્ષણ છે ) એકાંતે સત્ દ્રવ્યાથિકનયને - હવાથી, સંગ્રહનયાભાસ કહેવાય છે, અને એમ એકાંતે તું દ્રવ્યાથિક નયનું અવલંબન કરનારથી અદ્વૈતમત નીકન્ય છે. અદ્વૈતવાદનો સિદ્ધાંત એ છે કે એક આત્મા સર્વ પ્રાણીને છે. એક આત્મા પણ બહુ પ્રકારે થાય છે.
For Private And Personal Use Only