________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪ર). દ્રવ્યના સર્વધર્મ છે, તે વિશેષ ધર્મના અનુયાયીપણે પરિણમે છે, તેની અપેક્ષાએ પરમસ્વભાવ જાણવે. પૂર્વોક્ત સામાન્ય સ્વભાવ જાણવા. એ પ્રમાણે પદ્રવ્ય સ્વગુણે નત છે, અને પરગુણે સરત છે.
હવે વક્તવ્ય તથા અવક્તવ્યપક્ષ કહે છે. છ દ્રવ્યમાં અનંતાગુણ પર્યાય થાય એટલે વચને કહેવા ગ્ય છે. અને છ દ્રવ્યમાં અનંતગુણ પર્યાય અવક્તવ્ય એટલે કહેવા રોગ્ય નથી. અર્થાત્ વચનથી કહી શકાતા નથી. શ્રી કેવલજ્ઞાની ભગવંતે સર્વ પદાર્થોનું યથાત સ્વરૂપજ્ઞાનમાં દીઠું. તેના અનંતમા ભાગે જે વકતવ્ય એટલે ગ્ય હતુ તે કહ્યું. વૈખરી વાણીથી દેશના દેતાં વક્તવ્યને અનંત ભાગ ભાવાર્થ પણે શ્રીગણધરદેવે ઝીલ્યો અને તેને અનંત ભાગ શ્રીગણધરદેવે સૂત્રમાં ગુએ. તે સૂત્રમાં જે ભાવ પ્રરૂપ્યા, તેના અસંખ્યાતમાં ભાગે હાલ આગમ વતે છે.
હવે નિત્ય અને અનિત્ય પક્ષમાંથી ઉત્પન્ન થતી ચતભંગી વિકલ્પવિચાર વર્ણવે છે. જેની આદિ અને અંત નથી, તેને અનાદિ અનંત કહે છે. એ પ્રથમ ભંગ જાણવે. જેની આદિ નથી અને અંત છે, ને અનાદિસાત દ્વિતીય ભંગ સમજ તથા જેની આદિ અને અંત છે. તે સાદિ સાંત તૃતીયભંગ સમજ. જેની આદિ છે પણ અંત નથી તે આદિ અનંત નામક ચતુર્થ ભંગ સમજ.
For Private And Personal Use Only