________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૧ ) દ્રવ્યનું સ્વક્ષેત્ર એક પરમાણુ છે. પરમાણુઓ અનંતા છે. જીવદ્રવ્યને સ્વક્ષેત્ર એક જીવના અસંખ્યાતા પ્રદેશ છે.
એ છ દ્રવ્યમાં અગુરુલઘુનો સ્વીકાલ છે. છ દ્રવ્યના પિતપિતાના ગુણપર્યાય તે સર્વદ્રવ્યને ભાવ જાણ તાત્પર્યાર્થ કે ધર્માસ્તિકાયમાં સ્વદ્રવ્યાદિ ચતુષ્ટય છે, અન્યના નથી. અન્યની નાસ્તિતા છે. અધર્માસ્તિકાયમાં સ્વદ્રવ્યાદિ ચતુષ્ટય છે, તેમાં અન્યની નાસ્તિતા છે. આ તેમજ કાલ અને છવદ્રવ્યમાં સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયત્વ છે, અને તેમાં પરના ચતુષ્ટચત્વની નાસ્તિતા વર્તે છે. જુનાગવત દ્રથમ ગુણપર્યાયવંત તે દ્રવ્ય જાણવું. દ્રવ્યથી અભેદપર્યાયવાળું દ્રવ્ય જાણવું. સ્વધર્મનું આધારવંતપણું તેને ક્ષેત્ર કહે છે, તથા ઉત્પાદવ્યયની વર્તનને કાલ કહે છે, તથા વિશેષ ગુણપરિ કૃતિ, સ્વભાવપરિણતિ, પર્યાય પ્રમુખ, તે સ્વભાવ જાણ. અત્ર ષડદ્રવ્યમાં ૧ ભેદસ્વભાવ. ૨ અભેદસ્વભાવ. ૩ ભવ્યસ્વભાવ. ૪ અભવ્યસ્વભાવ. ૫ પરમસ્વભાવ. એ પંચનું કિંચિત્ સ્વરૂપ કહે છે. પ્રત્યેક દ્રવ્યના સ્વધર્મો પોતપોતાનું ભિન્નભિન્ન કાર્ય કરે છે, તેની અપેક્ષાએ મેરામાં છે. અને અવસ્થાપણે અામર છે. તથા પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ પલટતું નથી, તેની અપેક્ષાએ કમળમાય છે. તથા પ્રત્યેકદ્રવ્યમાં પર્યાયાના ઉત્પાદુવ્યયપણે પલટણ પણું થાય છે, તેની અપેક્ષાએ મળ્યરમાર છે, અને પ્રત્યેક
For Private And Personal Use Only