________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૯ )
ખ્યાતા છે. તપેક્ષાએ અનેકપણુ` છે. આકાશદ્રશ્યના લેાકાલેાક પ્રમાણુ સ્કંધ એક છે, અને ગુણ અનંતા છે. પર્યાય અનંતા છે, પ્રદેશ અનંતા છે માટે અનેક છે.
કાલદ્રવ્યના વનારૂપ ગુણ એક છે, અને ગુણુ અનંતા છે. પર્યાય અનતા છે. સમય અનંતા છે. કેમકે અતીતકાલે અનંતસમય ગયા, અને અનાગતકાલે અનંત સમય આવશે, તથા વર્તમાનકાલે એક સમય વર્તે છે, માટે અનેકપણુ છે. પુદ્દગલદ્રવ્યના પરમાણુએ અન'તા છે. તે એકેક પરમાણુમાં અનંતગુણ પર્યાય છે, તેની અપેક્ષાએ અનેક પણ છે, અને પુદ્ગલમાં પુદ્ગલપણુ તે એક છે. જીવદ્રશ્ય અનતા છે. એકેકજીવમાં અસ ખ્યાતા પ્રદેશ છે. તથા જીવમાં જ્ઞાનદર્શનચારિત્રાદ્દિગુણ અનંતા છે. પર્યાય અનંતા છે, તે અનેકપણું છે. તથા જીવિતવ્યપા સ
જીવાને એક સરખા છે. પ્રશ્ન ઉઠે છે કે જ્યારે સર્વ જીવે સરખા છે, તે મેાક્ષના અને સ’સારી જીવા એક સરખા ઠર્યાં ? તા મેાક્ષના જીવાને સુખ અને સ ંસારી જીવાને દુઃખ થાય છે, તે થવું જોઇએ નહિ. ઉત્તરમાં સમાધાન કે, સંગ્રહનયથી તે સત્તાની અપેક્ષાએ, સસારી અને સિદ્ધ એક સરખા છે. તથા નગમનયની અપેક્ષાએ આત્માના આઠ રૂચક પ્રદેશો, સવસ'સારીજીવાને નિમલ છે, તે અપેક્ષાએ સર્વ જીવા, એક સરખા જાણુવા, જીવત્વપણું સર્વાંનુ એક સરખુ` છે. માટે એકપણુ
For Private And Personal Use Only