________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩). શુમવાની શક્તિ રહી છે, પણ તેમાં પરિણમનકિયાને પ્રવર્તક અશુદ્ધપરિણતિથી આત્મા ભાસે છે. આત્મા અશુ.
પરિણતિથી પુદ્ગલદ્રવ્યને આકર્ષે છે, તેથી પરિણમનને મુખ્ય પ્રવર્તક આત્મા બને છે. જે પરિણમનનું મુખ્ય પ્રવ ર્તક પુગલદ્રવ્ય હોય, તે છવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યથી છૂટો થઈ શકે નહીં. બેમાં પરિણમનસ્વભાવ રહ્યો છે, તેથી તે ૫. રિણમે છે. પરિણમનના બે ભેદ છે. ૧ એક શુદ્ધપરિણમન અને બીજું અશુદ્ધપરિણમન. તેમાં ધર્મ, અધમ, આકાશ, કાલ, એ ચારનું પરિણમન પિતાના સ્વરૂપમાં છે, તેથી તે શુદ્ધપરિણમન છે, જીવ અને પુદ્ગલદ્રવ્યનું બેના સંગથી વિભાવપરિણમન થયું છે, તેથી તે અશુદ્ધપરિણમન કહેવાય છે. અનાદિકાળથી જીવ અને પુદગલનું અશુદ્ધપરિણમન વર્તે છે. સંસારી જીવ સમયે સમયે સાત આઠ કર્મ વર્ગણા ગ્રહણ કરી અશુદ્ધતાની વૃદ્ધિ કરે છે. કેટલીક કર્મવર્ગણએ ખરે છે અને કેટલીક નવી આવે છે. હવે પ્રસંગ ગે પાત્ત કર્મવર્ગણાનું કિંચિસ્વરૂપ કહે છે. બે પરમાણ ભેગા થાય, ત્યારે દ્વયાણુક, તથા ત્રણ પરમાણું મળે ત્યારે ચણુકઔધ કહેવાય છે. એમ અસંખ્યતાપરમાણ મળે, ત્યારે અસંખ્યાતાણુક કહેવાય છે. તથા અનંતપરમાણુઓ ભેગા થાય, ત્યારે અનંતાણુકદ્ધધ કહેવાય છે. એ સ્કંધ જીવ ગ્રહણ કરતું નથી. જ્યારે અભવ્યથી અનંતગુણ અધિક
For Private And Personal Use Only