________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૩) તેમ કર્મ પણ અસત્ છે, તેથી અસથી આત્મા બંધાય નહીં, અમે વિકલ્પપક્ષથી પૂછીએ છીએ કે સ્વમ, જ્ઞાનમાં ભાસે છે કે–અજ્ઞાનમાં? તથા સ્વપ્રને ભાસ સત્ છે કે અસત્ છે ? પ્રથમ વિકલપ અંગીકરી કહેશે કે સ્વપ્રને જ્ઞાનમાં ભાસ થાય છે, તે તમારા સિદ્ધાંતને પરિહાર થાય છે. જે કહેશે કે સ્વપ્નને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, અને તે સત્ છે, તે બસ સિદ્ધાંતવાદને અંગીકાર કર્યો. જે કહેશે કે સ્વપ્ન અસત્ છે, અને તેને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, તે અમારે કહેવાનું કે એકાંત ઝરતવરતુ હેતી નથી, અને તેથી તેને એકાંત અસત્ આકાશકુલની પેઠે જ્ઞાનમાં પ્રતિભાસ થતો નથી. દવામાં પણ અલ્પજ્ઞાન હોય છે, અને તેમાં ભાસનારી, વસ્તુ પોતાના સ્વરૂપે સત્ હોય છે, તેજ પ્રતિભાસ થાય છે. જગમાં એકાંત અછતા પદાર્થો વદનમાં પ્રતિભાસતા નથી.શ્વન જ્ઞાન પણ આત્મામાં ઉદ્દભવે છે, અને જાગૃદ્દઅવસ્થાનું જ્ઞાન પણુ આત્મામાં હોય છે. રવદનાથસ્થા અને નાવસ્થામાં આત્મા ધ્રુવપણે હોય છે, તેથી જાગૃવસ્થાના અનુભવેલા દેખેલા પદાર્થોને પ્રતિભાસ, અલ્પજ્ઞાનભૂત સ્વપ્રાવસ્થામાં આત્માને મને દ્વારા થાય છે, તેથી સ્વમ પૂરૂ થતાં, જાગૃઅવસ્થામાં આત્મા કહે છે કે, મેં આજ સ્વપ્નમાં હાથી દેખે, તેમજ આત્માને જ્ઞાન થાય છે કે, દિવસમાં દીઠેલી અમુક સ્ત્રીનું મને સ્વમમાં દર્શન થયું. જે બે અવસ્થામાં આત્માની હયાતી ન
For Private And Personal Use Only