________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૪) હત તે, પરસ્પર ભિન્ન અવસ્થાને અનુભવ આત્માને થાત નહીં, અને થાય તે છે, માટે આત્મા અને અવસ્થામાં વર્તે છે.
નાકરથામાં પણ અલ્પજ્ઞાન હોય છે, દાદરમાં દેખેલા પદાર્થો ફકત મનમાં પ્રતિબિંબિત હોય છે, અને તે વાત પણે વર્તનાર પદાર્થોને પરિણામ આત્મામાં થયો હોય છે. જેમ દર્પણમાં મુખનું પ્રતિબિંબ ભાસ્યું. દર્પણમાં પ્રતિબિંબ બિત મુખ તે વિશ્વસાપુદ્ગલ પરિણામ છે, અને તે અસલના મુખની અપેક્ષાએ અસત્ છે, પણ વિસસા પુદગલ પરિણામની અપેક્ષાએ સત્ત છે, તેમ અત્ર પણ મને રૂપ દર્પણમાં ભાસનાર પદાર્થોને પરિણામ હોવાથી, અસલ પદાર્થોથી ભાસમાન પરિણામાકૃતિ ન્યારી છે તેથી તે ભાસક પદાર્થોની પેઠે જગના વ્યવહારમાં અસમર્થ હોવાથી અસત્ છે, પણ ભાસમાનપરિણામની અપેક્ષાએ સત્ છે. સમજવાનું કે એકાંત અસત્ વસ્તુ સ્વમમાં પ્રતિભાસતી નથી. માટે સ્વમ સમાન કર્મ માનશો, તે પણ હિતવની સિદ્ધિ થશે. સ્વમ પણ હર્ષ વિષાદનું કારણ થાય છે. તે કમ આત્માની સાથે લાગેલું હેવાથી સુખ દુઃખ આપવામાં વિશેષતઃ સમર્થ થાય છે. સ્વમ સમાન કર્મ કહેવાથી કમની નાસ્તિતા સિદ્ધ થતી નથી. કર્મને સ્વમની ઉપમા આપવાનું કારણ તે એ છે કે સ્વપ્નમાં ભાસેલા પદાર્થો જેમ પિતાના એટલે
For Private And Personal Use Only