________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૬ )
મન અનાદિસાંત ભાંગે છે. ઔદારિક વૈક્રિયાદિ શરીરની સાથે જીવેનું પરિણમન સાદિ સાંત ભાંગે છે. જીવાની સાથે પુદ્ગલનું પરિણમન સાદિ અનતમા ભાંગે થતુ`નથી. જીવાની સાથે કૅમરૂપ પુગલક ધાતુ પરિણમન વિભાવથી છે, માટે પુદ્ગલથી છૂટો થઇ આત્મા મુક્તિ પામે છે. વિજાતીય એ દ્રવ્યનુ પરિણમન વિભાવથીજ હોય છે. પાતાના ગુણપર્યાયમાં પ્રત્યેક દ્રવ્ય સ્વભાવથી પરિણમે છે તેથી ગુણુપર્યાપરહિત કોઇ દ્રબ્ય હાતુ નથી, ચપિ જીવ અને પુગલ એ એ દ્રવ્ય પરિણમે છે, તે એ ભેગાં પેાતાના મૂળ સ્વભાવથી પરિણમતાં નથી. એ ભેગાં પરિણમે છે ત્યારે વિભાવરૂપ વ્યહારનય કહેવાય છે. એ ભેગાં મળે છે, તાપણ પેાતાનું મૂળસ્વરૂપ ત્યાગતાં નથી, તેથી તે નિશ્ચયની અપે ક્ષાએ પેાતપેાતાનામાં પરિણામી હાઇ, અન્યમાં મૂળસ્વરૂપે અપરિણામી કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાલ, અને આકાશ એ ચાર, અપરિણામી છે. તે સંબધી.
गाथा.
परिणामी जीव मुत्ता, सपएसा एगखित्त किरिआय; ॥ निचं कारण कत्ता, सव्वगय इयर अप्पवेसे. ॥ ? ॥
પરિણામનુ’ સ્વરૂપ છ દ્રવ્યમાં કહ્યા બાદ જીવપણું કહે છે, છ દ્રવ્યમાં એક જીવદ્રવ્ય તે જીવ છે. અન્ય પાંચદ્રવ્ય અજીવ
For Private And Personal Use Only