________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૭ )
ગાળવી પ્રાગ્ય નથી . મનમાં આત્મપ્રભુનું સ્મરણ કર્યાં કરા. અનંતગુણાધાર શ્રી આત્મપ્રભુની જેવા ભાવથી સેવના કરશે તેવાં ફળ પામશે. સેવાકરનાર તથા ફળ આપનાર, તથા ફળ ભોગવનાર પણ સ્વયંએક આત્મા છે. અષ્ટસિદ્ધિ અને નવિધિ પણુ આત્મામાં છે, તેને પેદાકરનાર પણ આત્મા છે, ને તેને ભાગવનાર પણ આત્મા છે. શ્રી જીનેન્દ્રભગવાને અસ`ખ્ય યેાગદ્વારાથી આત્મપ્રભુની ઉપાસના કરવાની કહી છે. તે સંથી પણ ઉપાદેય પ્રાપ્ય આત્મપ્રભુ છે. જે જે વિચારો તમે કરે છે, તે તે આત્મામાંથી થાય છે, માટે તમારી પાસેજ આત્મા છે. ગૌતમસ્વામીને અઠ્ઠાવીશ લબ્ધિયેા ઉપન્ન થઇ હતી તે સ લબ્ધિયેા પણ આત્માનીજ જાણવી. શ્રી વિષ્ણુકુમારને આકાશગામિનીશક્તિ પ્રાપ્ત થઈ હતી, તે પણ આત્માનીજ શક્તિ જાણવી. અનંતધર્મ ધન તમારી પાસે છે, છતાં કયાં બાહ્ય કાશી વિગેરે જઇ ધ શેાધેાછે ! તમારૂં ધન આત્મામાં રહ્યું છે. જેમ કેાઇ મનુષ્યના ઘરમાં ઘણુ ધન દાટેલુ છે, અને તેના તાંબાપત્રના લેખા પણ ગૃહમાં મૌજુદ છે, છતાં તે અજ્ઞાનથી પેાતાને ભિખારી સમજીને અન્યની આગળ ભીખ માગે છે, પણ જ્યારે કેાઇ ભેદુ પેલા મનુષ્યને સમજાવી તેના ઘરમાં દાટેલું ધન કાઢી બતાવે છે ત્યારે તેને કેટલા આનંદ થાય છે? તથા પેાતાને ધનવાન્ માને છે, તેમ આત્મારૂપ ઘરની અંદર જ્ઞાનદર્શન, ચારિત્ર,
For Private And Personal Use Only