________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૧) સિદ્ધક્ષેત્રમાં સાદિ અનંતમાભાગે બીરાજમાન થાય છે, સર્વશુદ્ધ પર્યાયને ઉત્પાદવ્યય, સિદ્ધાત્મામાં સમયે સમયે થયા કરે છે, અશુદ્ધતાને અંશમાત્ર પણ રહેતું નથી. અશુદ્ધતાના યેગે જન્મમરણ થાય છે, અશુદ્ધતા ટળવાથી જન્મ જરા અને મરણનો ભય, સિદ્ધાત્માને હેત નથી. આવી નિમલ શુદ્ધદશાની પ્રાપ્તિ કરવી, એજ વિવેકીભવ્ય જનનું મુખ્યમાં મુખ કર્તવ્ય છે; પરમાત્મસ્વરૂપ આત્મામાં સત્તામાં રહેલું છે, તેથી આત્મા, નિગમનયની અપેક્ષાએ સિદ્ધ કહેવાય છે, સંગ્રહનય સર્વ આત્માઓની એકસરખી સત્તા વર્ણવે છે. તે નયના અનુસાર સર્વ આત્મા સત છે. સર્વ જીવોની ચૈતન્ય સત્તા એકસરખી હોવાથી, તેમાં ભેદભાવ વર્તતા નથી. એકાંત સંગ્રહનયથી આત્મસ્વરૂપ સ્વીકારતાં વેદાંતમતની ઘ. ટના થઈ છે. વ્યવહારજ્યથી આત્માનું સ્વરૂપ ભિન્ન ભિન્ન કવામાં આવે છે, ગતિની અપેક્ષાએ, ઇન્દ્રિયની અપેક્ષાએ પ્રાણની અપેક્ષાએ, પર્યાપ્તિની તથા અપર્યાપ્તિની અપેક્ષાએ આત્માઓના અનેક પ્રકારે ભેદ પડે છે, જેના પાંચસે 2સઠ ભેદ થાય છે, રૂજુસૂત્રનય પરિણામગ્રાહી છે. શબ્દનય, ભેદજ્ઞાનથી આત્મસ્વરૂપ સ્વીકારે છે. સમકિતની પ્રાપ્તિ શબ્દનય અંગીકાર કરીને, અન્યનયથી પિતાની વિલક્ષણતા દર્શાવે છે. સિદ્ધાત્મા વિનાના સર્વ દશાને સમભિરૂઢનય સ્વકારે છે. એવંભૂતનય અષ્ટકર્મથી રહિત સિદ્ધાવસ્થા, આત્મા
For Private And Personal Use Only