________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૧ )
આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન સંબંધ માનશે તે જેવા આ આત્માથી શરીરને સંબધ ભિન્ન છે, તેવા સર્વ આત્માથી શરીરના સબંધ ભિન્ન છેજ. આત્માથી શરીરસખધ ભિન્ન છતાં, પણ આત્માની સાથે સધ માનશેા, તે આ શરીરથી સર્વ આત્માની સાથે સંબંધ થવા જોઇએ, અને તે પ્રમાણે આ યુક્તિથી નારકી શરીરની સાથે ઇન્દ્રના આત્માના સંબધ થવાથી, ઇન્દ્રપણ નારકી કહેવાય, અને જો તમે આત્માની સાથે શરીરના સમધ અભિન્ન માનશે, તે। આત્મા નિત્ય હોવાથી, શરીરના સંબધ પણ નિત્ય થશે, અને નિત્યશરીર સંબધી, આત્મા મુક્ત થશે નહીં અને તેથી મેાક્ષાભાવ થાય, અને માક્ષાભાવ સિદ્ધ થતાં ત્યાગ, વૈરાગ્ય, તપ, જપની નિષ્ફલતા થાય, ઇત્યાદિ વિકલ્પથી આત્માની સાથે શરીરના સમધ એકાંત નિત્યવાદમાં સિદ્ધ થતા નથી, વળી જો તમે એમ કહેશે કે અદૃષ્ટનું એવું માહાત્મ્ય છે કે નારકીશરીરા સબંધ નારકીઆત્માની સાથે થાય છે, અને ઇન્દ્રના આત્માની સાથે નથી થતા, તેથી ઈન્દ્રમાં નારકીવ્યવહાર થતા નથી, એમ જો કહેશેા તે અમે વિકલ્પ ૪રીએ છીએ કે અયુટનન્ચમાદાત્મ્ય છે, તે આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે ? જે માહાત્મ્ય, આત્માથી ભિન્ન માનશે તા આ આત્માની પેઠે ઇન્દ્રના આત્માથી પણ માહા
For Private And Personal Use Only