________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ ). સંત પુરૂષની બહુ ભક્તિ કરવી, તેમની યોગ્યસંગતિથી મેટામાં મેટો ઉપકાર થાય છે. કેઈ સરલ સ્વભાવી અને સશુરૂના પ્રેમી આ ઉત્તમોત્તમ સમાગમ પ્રાપ્ત કરી શકે છે, અને તેઓ તેથી આત્મસ્વરૂપમાં દ્રઢરંગ ધારણ કરી શકે છે, અને પરમાત્મ અવસ્થા પ્રાપ્ત કરે છે. તમારા જીવનની પ્રતિદિન ઉસ્થિતિ પ્રાપ્ત કરવા જ્ઞાની પુરૂષના ચરણકમલની સેવા કરે. તમારો આત્મા તમારી આવી પ્રવૃત્તિથી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી પ્રાંતે અનંત સુખમય નિવૃત્તિ પદ પ્રાપ્ત કરશે.
શુદ્ધ નિશ્ચયનય ચૈતન્યસ્વરૂપને ઉપગભાવે દવાનદશામાં લક્ષી, અંતમાં રમણતા કરવાથી, અદ્દભૂત આનંદ સદાકાળ ભેગવવામાં આવે છે. તેને ઉદેશી કહે છે.
સુદા अद्भूत आनंदे सदा, सहजस्वभावे होय; जे करशे ते भोगवे, नडे न कोने कोय. स्थिरता क्षायिकभाषथी, चिदानन्दभण्डार; वेत्ता ज्ञेय अनंतनो, शुद्धस्वभावे धार. ૮૪ उपशम क्षयोपशामादिथी, आत्मिकधर्म कथाय; औदयिकभावे धर्मनी, आश न लेश रखाय. ૮%
For Private And Personal Use Only