________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(R$)
પેાતાની નિર્દોષતા સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કરવા એ એકજાતની નખળાઇ છે. જેને સાંસારિક કીતિ વાસનાની ઇચ્છા છે, તેને એમ મનમાં આવે છે કે અરે મને દુનિયા શું કહેતી હશે ? દુનિયામાં મારી પ્રવૃત્તિ સારી શી રીતે ગણાય ? આત્માન’દિભવ્યજીને સાંસારિકવાસનાને અરૂચિભાવ હાવાથી, તે મનમાં જરામાત્ર પણ વિકલ્પ સકલ્પને અવકાશ આપતા નથી. તમારે પોતાના આત્માની શુદ્ધ દશા પ્રગટ કરવી હાય તે! બીજાના સારા અભિપ્રાય સંપાદન કરવાનું કાર્ય આજથી તત્કાળ છેડી દો. અન્ય પુરૂષો તમને સ્વાર્થી, લેાભી, ધૂત, કપટી, ધારે તે તેમની ષ્ટિમાં સારા ગણાવાનું જરામાત્ર ઇચ્છશે નહીં. મણિને કાઇ મૂલ્યવાન કહે, તથા કોઇ અમૂલ્યવાન કહે, તાપણુ મિથુને તેમાંનુ` કશું લાગતુ' વળગતુ નથી, તેમ . આત્માપુરૂષને કાઈ સારા કહે, અગર કાઇ નઠારા કહે, તાપણુ તેથી તેમના મનમાં હષ શાક ઉત્પન્ન થતા નથી. સૂર્યને ઘુવડનું બાળક, અંધકારના ગોળા કહે, તેથી કઇ સૂર્યને પ્રકાશ નાશ પામતા નથી. તેમ તમે હું ભળ્યે ! તમારી આત્મિકશુદ્ધપ્રવૃત્તિનેમાટે સમજો, તમે કેવલજ્ઞાનીની દ્રષ્ટિમાં શુદ્ધપ્રવૃત્તિવાળા છે, એમ જણાવવા ઇચ્છા કરે. તમેાએ શ્રી સદ્ આજ્ઞાથી શુદ્ધપ્રવૃત્તિમાર્ગના નિશ્ચય કીઁ હાય તે તરમ્, જગના અભિપ્રાય સંબંધી લક્ષ નહીં
For Private And Personal Use Only