________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२८५) मेरो, दर्शन पायो मे तेरो. भारे। श्रम मटी गयो, में 3 આત્મા ! તારે દર્શન પા. અહ ઉપાધ્યાયજી કહે છે કે હે આત્મન ! મેં તારૂં દર્શન પામ્યું. આ વાકય ઉપરથી ઉપાધ્યાયજીની કેટલી ઉચ્ચદશા છે, તે ભવ્યજીએ સમજી લેવું. હે આત્મા ! તારા સ્વભાવરૂપ ચારિત્ર કમલમાં મારે સ્વભાવ રંગાવે છે. એમ અત્યંત પ્રેમથી તેઓ શ્રી ગાન કરે છે. તથા આત્મભાવમાં રમણતાજ સારમાં સાર છે, એમ આત્મનિષ્ઠ ઉપાધ્યાયજી આમાનું ગાન કરતા છતા કહે છે, તે નીચે મુજબ.
पद शोनी राग. चिदानंद महिनासी हो, मेरो चिदानंद अविनासी हो. टेक. कोर को करमकी मेटे, सहज स्वभाव विलासी हो. चि०१ पुद्गलने खेल जो जगको, सोतो सबहि विनासीहो; पूरन गुन अध्यातम प्रगटे, जागो जोग उदासीहो; चि०२ नाम मेख किरिमाकुं सबहि, देखे लोक तमासीहो; चिन मन चेतन गुन चिने, साचो सोउ सन्यासीहो चि०३ दोरी देशकी किति दोरे, मति व्यवहार प्रकाशीहो; अगम गोबर निश्चयनयकी, दोरी अनंत अगासीहो.चि०४ नाना घों एक पिछाने, आतमराम उपासीहो; भेदकलनामें जड भृल्यो, लुब्ध्यां तृष्णा दासीहो. चि०५
For Private And Personal Use Only