________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૪ ) આ પદમાં પણ જ્ઞાનાત્મભાવે અન્તરાત્મદેવનું આરાધન કરતાં, અન્તરાત્મ તે પરમાત્મરૂપ થાય છે તેમ સ્પષ્ટપણે દર્શાવ્યું છે. સારાંશ કે અનંતજ્ઞાનાદિ શકિતને આધારીભૂત આત્મતત્તવનું જ્ઞાન ધ્યાનથી સેવન કરવું. આત્મા જ પ્રિય તથા શ્રેષમાં શ્રેષ્ઠ ગણીને, તેનું આરાધન કરવું. તેમાં તલ્લીન થવું. તેજ પરમ રહસ્ય છે. તે સંબંધી ઉપાધ્યાયશ્રી યશોવિજયજી પરમપ્રેમમાં વૃત્તિએને લદબદ કરી, પદદ્વારા આત્મદેવનું ગાન કરે છે કે
પર. ज्ञानादिक गुण तेरो, अनंत अपर अनेरो; वाही कीरत सुन मेरो, चित्तहुँ जस गायोहे. ज्ञाना०१ तेरो ज्ञान तेरो ध्यान, तेरो नाम मेरो मान; कारण कारज सिद्धो, ध्याता ध्येय ठरायोहे. ज्ञाना०२ छूट गयो भ्रम मेरो, दर्शन पायो में तेरो; चरण कमल तेरो, शुजस रंगायो हे. झाना० ३
જુએ શ્રી ઉપાધ્યાયજી આમસ્વરૂપમાં પ્રેમથી લીન થઈ કહે છે કે તે જ્ઞાન, ધ્યાન્ન, તેજા, રાજ, હે આત્મા ! તારું જ્ઞાન તેજ જ્ઞાન છે. તરું ધ્યાન તેજ ધ્યાન છે. તારું નામ તે મારો પ્રાણ છે. અહીં કેટલી આત્મપ્રેમ ભક્તિની સીમા ! વળી તેઓશ્રી કહે છે કે જો સ્ત્રા
For Private And Personal Use Only