________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮) વિના ધ્યાનનું સુખ અજ્ઞાની પામર જને, જાણી શકતા નથી. ધ્યાન પશ્ચાત્ સમાધિની પ્રાપ્તિ થાય છે. આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃત્તિથી સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિની પ્રાપ્તિ થતાં, ચંદન સમાન શીતલ વચનની પ્રાપ્તિ થાય છે. પશ્ચાત્ ઇન્દ્રિની પ્રવૃત્તિ છે તે વિષયાદિકમાં રાગાદિકભાવે થતી નથી. નિર્વિકલ્પ સમાધિથી નિર્વિકલ્પ આત્મસ્વરૂપને અનુભવ થાય છે. બહિરાત્મભાવનો સર્વથા પ્રકારે નાશ થતાં આત્મસ્વરૂપમાં સર્વથા પ્રકારે રમણતા થવાથી આત્મા અનં. તસુખને શૈક્તા થાય છે. નિવિકલ્પસમાધિના ભોક્તા ગિયે અનંત અખંડ આનંદને ભાગ કરે છે. સમાધિપ્રાપ્ત થતાં સર્વગુણેની પ્રાપ્તિ થાય છે. અહ! ધન્ય છે સમાધિભાવ પામેલા ગિઓને કે જેઓ સદાકાળ પૂર્ણાનંદને ભેગવે છે; આત્મભાવમાં રમતા કરનારા જ્ઞાનયાન સમાધિમંત મહાત્માઓની સંગતિથી આત્માભિમુખતાની અંશે અંશે પ્રાપ્તિ થાય છે, અને અનુક્રમે આમેન્નતિની શ્રેણિયે ચઢી, આમા પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. પૂર્વોકત એગની રીતિથી આત્મા યોગાભ્યાસ કરી, આત્માનંદને ભેગી બને છે, શ્રીચિદાનંદજી મહારાજ કહે છે કે
થીજી વંનિક વાયુ નવાર રે, भेदे षट्चक्र अवक्रगति पाइके
For Private And Personal Use Only