________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૭ )
આત્માની ઉન્નતિ થાય છે. તે ખતાવે છે. માયા સમુદ્રને ધારણાવત પુરૂષ આલંઘે છે, ધારણા ધારી ભવ્ય, અવિઘાના પ્રપ ંચેાથી અન્તરમાં ન્યારા વતે છે. ધારણા સાધક ઇન્દ્રિયનાં સુખને દુઃખ કરી જાણે છે. હવે ધ્યાનનું સ્વરૂપ કહે છે. સાલખન અને નિરાલમન એમ બે ભેદ્દે ધ્યાન છે. નાભિ, હૃદય, કંઠ, નાસિકાગ્રભાગ, ભ્રકુટી, બ્રહ્મદ્વાર વિગેરેમાં ચિત્તવૃતિ ઠરાવી, આત્મસ્વરૂપનું જે ધ્યાન કરવું તેને સાલ અન ધ્યાન કહે છે. તથા સે ં, હઁસ, અ, तत्वમત્તિ આદિ પદથી તત્ત્વસ્વરૂપ વિચારવું, તેને પણ સાલ બન ધ્યાન કહે છે. તથા અનેદ્રભગવાની પ્રતિમા આગળ એસી. જીનેન્દ્રના ગુણાનુ એક સ્થિરચિત્તથી સ્મરણ કરવું, તેને પણ આલખનધ્યાન કહે છે. માહ્ય તથા અંતરનું અવલ’મન કરી, આત્મગુણના આવિર્ભાવ થાય, એવું જે ચિંતવવું તે સાલખન ધ્યાન કહેવાય છે. નિરાલખન ધ્યા નમાં ફક્ત આત્મદ્રવ્યનું જ ચિંતવન હૈાય છે. વળી, પિહસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ચાર ભેદ ધ્યાનના કહ્યા છે. તેને વિસ્તાર અત્ર કર્યાં ત થી. ધ્યાનથી અનંતસુખના અનુભવ થાય છે. ધ્યાનથી નિર્મળ ખાધ પ્રગટે છે. પરવશતામાં દુઃખ, અને સ્વવશતામાં સુખ છે, એમ ધ્યાનથી પૂર્ણ વિશ્વાસ પ્રગટે છે. જેમ નાગરનુ સુખ પામર જાણી શકતા નથી, તેમ અનુભવ
For Private And Personal Use Only