________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) मत पूछो मेरी जात गुरुजी, मेंतो नागरब्राह्मणीयां. हाथी खागइ घोडा खागइ, खागाइ सारी फोजडीयां; सबरे दल में दोनंग छाडे, एक मेख दुजी मोगरीयां. मत०१ गाजर खाइ मूला खागइ, खागइ सारी लालरीयां; भरे खेतमें दोन छोडे, एक कुइ दुनी ढेकरीयां. मत० २ लड्डु खागद पेंडा खागइ, खाइ सारी रेवडीयां भरे हाटमें दोनंग छोडे, एकबाट दुजी ताखडीयां मत०३
આ પ્રમાણે જગત્માં આત્માને પરિભ્રમણ કરાવનાર મહામાયાનું સ્વરૂપ સમજી તેથી દૂર રહી ભવ્યજીએ આકાશની પેઠે નિરાકાર એવા જ્ઞાનાદિકગુણમય આત્મસ્વરૂપમાં લીન થવું. અહંવૃત્તિનું ભાન જ્યારે આત્મા ભૂલે છે, ત્યારે આત્મા શિવસ્થાન પામે છે, એ સિદ્ધાંત વાત છે, તે પણ સૂચના કે પિતાના સ્વરૂપની શ્રદ્ધા અને તેમાંજ રમણતા થવાથી, અને આત્મવિનાની વસ્તુઓ જડ છે, તેથી તે મારી નથી, એવી બુદ્ધિ થવાથી સ્વતઃ અહંવૃત્તિને નાશ થાય છે, અને અખંડ આનંદગૃહ ભૂતપરમાત્મ અવસ્થા સ્વતઃ પ્રગટે છે. હવે સત્યધર્મ શાથી હોય છે, તે દર્શાવે છે –
आत्मोपयोगे धर्मछे. निजोपयोगे दान . नीजोपयोगि ज्ञानी छे, शाश्वमुखनी खाण.
१२४
For Private And Personal Use Only