________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શ૭૪) લંકામાં પ્રવેશ કરી, અભિમાનરૂપ રાવણને મારી, શુદ્ધ પરિણતિરૂપસીતાને પ્રાપ્ત કરી. હે ભવ્ય ! તમારે આ
ત્મા રામ છે તે શુદ્ધપરિણતિરૂપ સીતાની સાથે હૃદયમદિરમાં પ્રવેશ કરે, એવી ગ્યતા પ્રાપ્ત કરે. તમારી નિમળ મનથી થતી શુદ્ધભક્તિ છે, તે આત્મસ્વરૂપ રામને
જ્યાં હશે, ત્યાંથી ખેંચી લાવવાને સમર્થ છે, એમ નક્કી સમજે. તમારે આત્મારામ શરીરની અંદર વ્યાપી રહેલે છે, અસંખ્યાત પ્રદેશરૂપગૃહમાં આત્મસ્વરૂપરામ વસે છે. તેની હે ભળે ! શુદ્ધ ભાવથી ઉપાસના કરો. તમારી ખરા અંતકરણથી થતી ઉપાસના, શુદ્ધપરિણતિને પ્રાદુર્ભાવ કર્યાવિના રહેવાની નથી. સર્વબાહ્યાના પદાર્થોમાં ચિત્તવૃત્તિના ભટકવાથી આત્મશક્તિને પ્રકાશ થતું નથી, અને આત્મિકશુદ્ધપરિણતિના સન્મુખ ગમન થતું નથી–
પાતામિ શા સાથે રાષfમ દેહને પાડુ છું વા અને થને સાધુ છું. આવી દઢ અંતરંગ પ્રતિજ્ઞા વિના, શુદ્ધ ૫રિણતિને ઉપાસક આત્મા બની શકતો નથી. દઢ નિશ્ચયથી આત્મશુંકતા સેવન કરે. દઢનિશ્ચયથી સર્વ કાર્ય સિદ્ધ કરવાનું સામર્થ્ય પ્રગટે છે. દઢનિશ્ચયવાળે ભવ્ય, મોડે વહેલે શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કરી શકે છે. સ્થા દ્વાદશાસ્ત્ર પિકારીને કહે છે કે આત્મામાં પરમાત્મસ્વરૂપ થવાની શક્તિ છે, માટે હવે તમે પિતાને સિદ્ધકેટમાં
For Private And Personal Use Only