________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ )
ઉપર બેસી નાસિકાથી પ્રાણવાયુ લેવા, ખંધ કરવા. યથાશકિત ઉત્તરમાં તથા છાતીમાં વાયુ રોકવા. પશ્ચાત્ ધીરેધીરે પ્રાણવાયુને નાસિકાદ્વારા નીકળવા દેવા. આમ સવાર, મધ્યાન્હ, અને સધ્યા તથા મધ્ય રાત્રી એમ એકેક વખતે વીશ વીશ અને તેથી ઉપર ત્રીશ ત્રીશ પ્રાણાયામ કરવા. ઘી તથા દુધ વિશેષ વાપરવું. એ માસ પર્યંત આ પ્રમાણે સતત ક્રિયા કરવાથી, કેવળકું ભકની સામાન્યતઃ સિદ્ધિ થઈ ગણાય છે. આ ક્રિયામાં તે પ્રસંગે શરીરાદિકને અનુસરી, જે જે ફેરફાર કરવા પડે તે શુરૂ કરાવી શકે છે. લેમ તથા વિલેામ એમ એ પ્રકારના પ્રાણાયામ કહ્યા છે, તથા શ્રી હેમચંદ્ર વિરચિત ચેોગશાસ્ત્રમાં સાત પ્રકારના પ્રાણાયામ કહ્યા છે. યથા
▬▬▬▬
પ્રો.
प्राणायामो गतिच्छेदः, श्वासप्रश्वासयोर्मत; रेचकः पूरकचैव, कुंभकश्चेति सत्रिधा. प्रत्याहारस्ततः शांत, उत्तर श्राधरस्तथा; एभिर्भेदे चतुर्भिच, सप्तधा कीर्त्यते परैः
१
',
રેચક, પુરક, કુંભક, પ્રત્યાહાર, શાંત, ઉત્તર, તથા અધર એ સાત પ્રકારના પ્રાણાયામ છે. રેચક પુરક વિગેરેનુ કુળ દર્શાવે છે.
For Private And Personal Use Only