________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८3)
लोक. रेचकादुदरव्याधेः कफस्य च परिक्षया, पुष्टिः पूरकयोगेन, व्याधिघातश्च जायते. प्राबल्यं जाठरस्याग्ने, दीर्घश्वासमरुज्जयो लाघवं च शरीरस्य, प्राणस्य विजये भवेत. गोहणं क्षतभंगादे, रुदरानेः प्रदीपनम्। व!ल्पत्वं व्याधिघातः समानापानयोजये. उत्क्रान्ति रिपंकाथै, श्वाबाधोदाननिर्जये; जये व्यानस्य शीतोष्णा,-संगः कांतिररोगता. ४ यत्र यत्र भवेत्स्थाने, जंतो रोगः प्रपीडका तत्शान्त्यै धारयेत्तत्र, प्राणादिमरुतः सदा. ५
રેચકથી ઉદરવ્યાધિને તથા કફને નાશ થાય છે. પૂરકથી શરીરની પુષ્ટિ થાય છે, તથા વ્યાધિને નાશ થાય છે. પ્રાણવાયુને વિજય કરે છે તે, જઠરાગ્નિનું પ્રાબલ્ય વૃદ્ધિ પામે છે, તથા દીર્ધ શ્વાસ લઈ શકાય છે. શરીરની લાઘવતા થાય છે, તેમજ સમાનવાયુ તથા અપાનવાયુને વિજય કરે છતે, ક્ષતભંગાદિકનું મળી જવું થાય છે. ઉદાગ્નિનું પ્રદીપન થાય છે. અલ્પવિષ્ટા, વ્યાધિઘાત વિગેરે શારીરિકલાભની સંપ્રાપ્તિ થાય છે.
ઉદાનપ્રાણ વાયુના જયથી જલમાં ડૂબી શકતું નથી.
For Private And Personal Use Only