________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૮) सोऽहं सोऽहं ध्यानथी, होवे निर्मल हंस कृत्यकृत्यछे आत्मनु, करतां जगप्रशंस. काया माया वासना, भूली करवू ध्यान; अहंवृत्ति भूले यदा, तब पामे शिवठाण. १२३
આત્મિક શુદ્ધસ્વભાવમાં સ્થિરેપગથી રમતાં કર્મ કલંકને નાશ થાય છે. કડે મણને કાષ્ટને ઢગલો હેય પણ તેમાં એક અગ્નિને કણી મૂકવાથી, સર્વકાણને ઢગલે બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તેમ અનંતભવનાં કર્મનાં દલિક, આત્માની સાથે લાગ્યાં છે, પણ શુદ્ધોપયોગના એક અંતમું હતધ્યાનાગ્નિથી સર્વકર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. રોડ એ અલખપદને પ્રાપ્ત કરાવે છે. સઃ એટલે જ્ઞાનદર્શન ચારિત્રમ પરમાત્મા જે સત્તાએ ઘટમાં વર્તે છે તે જ મહેં-હું છું. આત્મામાં પરમાત્મશકિત તિભાવે રહી છે, તે વ્યકિતભાવે થાય, એટલે હું પરમાત્મા. ધ્યાનાગ્નિથી સ્વસ્વરૂપે થયે. પરમાત્માની સર્વ સત્તા મારામાં વર્તે છે, માટે હું પરમાત્મા છું. સત્તાનું સેહં એ શબ્દથી ધ્યાન કરતાં, શકિતભાવે સર્વ ગુણે આત્મામાં પ્રગટે છે. ડહું શબ્દને મનદ્વારા જાપ કર. અન્તરમાં વૃત્તિરાખીને આત્મગુણનું સ્મરણ કરવું. એમ અહનિશ જાપ કરતાં, પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. અરણિમાં ગુપ્તપણે રહેલી અગ્નિ મથન કરતાં
For Private And Personal Use Only