________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) સાથે બનતાં નથી, તેમ એક તરફ બહાસુખેચ્છા અને એક તરફ શુદ્ધપરિણતિની પ્રાપ્તિ એ બે સાથે રહી શકે નહીં તેમ બે બની પણ શકે નહીં. નિષ્કામથી જે ભળે શુદ્ધપરિણતિ પ્રાપ્તિ અર્થે પુરૂષાર્થ કરે છે, તેઓ તેની પ્રાપ્તિ અવશ્ય કરી શકે છે. શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે, એમ સમજી તમારા પગ ઢીલા કરી નાંખશે નહી. ઉદ્યમ અને ઉત્સાહથી અસાધ્યની પણ સિદ્ધિ થાય છે. ઘણું
માં ટીંટેડ અને ટટાડાના ઉદ્યમની અને ઉત્સાહની કથા છે, તે શું તમે ભૂલી જાઓ છે? ટીંપે ટીંપે સરોવર ભરાય, આ શું હિતશિક્ષા ભૂલી જાઓ છે? ભવ્યજીવે !! ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. માટે આત્મજ્ઞાનગ્રાનાદિક અર્થે ઉદ્યમ કરો. તમારા આત્માના જ્ઞાનવિના તમે સ્વદયાના પ્રતિપાલક થઈ શકતા નથી. શ્રી ઉપાધ્યાય પણ કહે છે કે –
जेह राखे परमापले, दया तास पवहारे; નિયા વિશે વાઢી, હો જાગ બજારે. શુદ્ધ
लोकविण जेम नगर दिनी, जेम जीवविण काया; फोक तेष ज्ञानविण परदया, जिसी नटतणी माया०शुद्ध
જે કીડી મંકડા આદિ પરના બાહ્યપ્રાણનું રક્ષણ કરવું તે વ્યવહાર દયા છે, અને તે પરયા કહેવાય છે. vયા પણ દ્રવ્યથી અને ભાવથી છે. તેઓની બાહ્ય પ્રાણની
For Private And Personal Use Only