________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૪). ક્ષપશમભાવ, અને ક્ષાયિકભાવની ઉપાસના કરતો છતે, આત્માની શુદ્ધપરિણતિને સહેજે ઉત્પન્ન કરે છે. આત્મિક શુદ્ધપરિણતિને ઈચ્છક આત્માનંદિભવ્યપુરૂષ, પુદ્ગલાનંદને વિષ્ઠાની પેઠે માને છે, તે માન પૂજા કીતિની વાસના હૃદયમાં સ્થાન આપતું નથી. બાહ્ય પદગલિક જડવસ્તુઓમાં ઈષ્ટ નિષ્ણ બુદ્ધિને પરિહરી, આત્મામાં સહજ સત્ય સુખમાની, તેને પ્રાપ્ત કરવા ધ્યાનાદિકનું સેવન કરે છે, આમાનંદીને કોઈ પીડે વા કોપ નિંદા કરે, પણ તેના હૃદયમાં રતિ અરતિ ઉત્પન્ન થતી નથી; એવી તેની આત્મ દશા વતે છે. મનરૂપી સરેરેમાં, વિકપ સંકલ્પરૂપ તરંગે, ઉપાધિરૂપવાયુગે ઉદ્ધવે છે. જ્યારે ઉપાધિયેગે જે બાહ્યભાવ વતે છે, તેને સાક્ષી અન્તરાત્મા વર્તે છે, અને તેમાં રાગદ્વેષથી પરિણમતે નથી, ત્યારે આત્મા નિર્મલમનને થઈ શાંતપણે સહજ સ્વરૂપી આત્માને અનુભવપ્રકાશ અંતમાં અનુભવે છે. જયારે આત્મા, હૃદયરૂપ ક્ષેત્રમાંથી, જડભાવેછાપવદ્ધિને, મૂળથી ઉદાસીનતારૂપ કેદાળીથો, ઉખેડી નાખે છે, ત્યારે શેક વિયેગાદિ ફળની પ્રાપ્તિ આત્માને થતી નથી. આત્મા, ધ્યાનવડે પોતાનું ધ્યાન કરતે અદભૂત અનુભવદશાને પ્રગટ કરે છે. ભએ આત્મશ્રદ્ધામાં સ્થિર થઇ અન્તરના ઉપયોગથી સ્વસ્વરૂપની ઉપાસના કરવી. પિતાની આત્મિક શક્તિ પ્રગટાવવા યથાક્રમ ધર્માનુષ્ઠાનની સેવના પ્ર
For Private And Personal Use Only