________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
૨૩૭ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભટકયા કરે તે આત્માનુ સેવન ધ્યાન થઈ શકતુ નથી. ચિત્તશુદ્ધિ કર્યાંવિના, મનુષ્ય ધર્માધિકારી થઈ શકતા નથી. જેના પેટમાં મળ હાય, તેને જુલાબ આવ્યાવિના, પેટ સ્વચ્છ થતું નથી. તેમ હૃદયમાંથી રાગ, દ્વેષ, ભય, ક્રોધ, લેાલ, ઇષ્યો, વૈર, કદાગ્રહ, કપટાદિક અશુદ્ધિ ગયા વિના, ચિત્તની શુદ્ધિ થતી નથી. ચિત્તશુદ્ધિ વિના ધર્મક્રિયાઓ યથાક્ ળને અપતી નથી. સાવરમાંથી સેવાળ ખસ્યા વિના, સાવરમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું નથી. દપ ણુની કાલિમા, રાખવિના દૂર થતી નથી. દર્પણ સ્વચ્છ થયા વિના દર્પણમાં કાઇ વસ્તુનું પ્રતિષિ`ખ પડી શકતું નથી. તેમ ચિત્તની શુદ્ધિ થયા વિના, ચિત્તમાં આત્માનુભવ સાક્ષાત્કાર થતા નથી. જેમ ક્ષેત્રની શુદ્ધિ કર્યો વિના, તેમાં ખરાબર ધાન્ય ઉગી નીકળતુ નથી, તેમ ચિત્તની શુદ્ધિ કર્યાં વિના આત્મધર્માંમાં પ્રવેશ થતેા નથી. મૃત્તિકાની શુદ્ધિ કર્યા વિના ઘટ મનતા નથી. ધાતુની શુદ્ધિ કર્યા વિના જેમ માત્રા બનતી નથી, તેમ ચિત્તની શુદ્ધિ થયા વિના આત્મધર્મ સાધનતા થઈ શકતી નથી. પ્રથમ મનઃશુદ્ધિ કરવાની આવસ્યકતા છે. જ્ઞાન, વૈરાગ્ય, પ્રભુભકિત, ગુરૂભકિત, આત્મપ્રેમ, સત્સંગમ, સદ્ગુરૂ ઉપદેશ, વિગેરેથી મન:શુદ્ધિ થાય છે. પશ્ચાત્ મનઃ સચમ કરવાથી, ચિત્તની સ્થિરતા થાય છે, અને ચિત્તની સ્થિરતાથી આત્મસ્વભાવમાં રમતા થાય છે, અને જ્યારે આત્મા
For Private And Personal Use Only