________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૩) રેની ખટપટે ત્યાગવાથી, રાગ અને દ્વેષનાં કારણથી દૂર રહી, નિર્મળચિત્તથી વિચરે છે. શ્રાવક, સ્ત્રી સાથે મૈથુન કરે છે, ત્યારે મુનિરાજ, દ્રવ્ય તથા ભાવથી મૈથુનને ત્યાગ કરી વિઝાની પેઠે તેના સામું પણ જતા નથી. શ્રાવકને ગ્રહસ્થાવાસમાં આહાર વિગેરેને પચાવવાના આરંભ કરવા પડે છે, ત્યારે મુનિરાજને તેમાંનું કશું હેતું નથી. જ્યાંથી નિર્દોષ આહાર મળે, ત્યાંથી લઈ લે છે. જ્ઞાનદર્શનચારિત્રથી આત્મગુણને સાધે, તેને સાધુ કહે છે. સાધુમુનિરાજ
રાશી ઉપમાથી વિરાજમાન હોય છે. તેમાં પ્રથમ સાત ઉપમા સર્પની આપે છે. ૧–જેમ સ૫પિતે બીલાદિક ઘર કરે નહીં, અને ઉંદર
વિગેરેનું કરેલું બિલાદિક હોય તેમાં રહે છે, તેમ સાધુ પિતે ઘર કરે નહીં, કરાવે નહિ, કરતાને અનુમદે નહિ. ગૃહસ્થ પિતાને માટે કરાવેલું ઘર હોય તે
નિર્દોષ જાણું આજ્ઞા લઈ તેમાં રહે. ૨–જેમ અગંધનજાતિને સપ વિષ વમીને પાછું લેતે નથી;
તેમ મુનિરાજે શબ્દાદિક પંચેન્દ્રિયવિષયભેગ ત્યાગ્યા
તે પાછા ગ્રહણ કરે નહીં. ૩–જેમ સર્ષ બીલમાં સીધે પ્રવેશ કરે, તેમ મુનિરાજ
મોક્ષમાર્ગમાં સિદ્ધા પ્રવર્તે. ૪–જેમ સર્ષ બીલમાં પ્રવેશ કરતાં, આઘાપાછા થાય નહીં
For Private And Personal Use Only