________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪ )
તેમ મુનિરાજ અનાસક્તિએ આહારને સ્વાદે, એક દાઢમાંથી ખજી દાઢમાં ફેરવે નહીં. પ્રેમ સપ કાંચલી ઉતારીને મૂકે, તે પાછી ગ્રહણ કરે નહી. તેમ મુનિરાજ પુત્ર કાત્રાદિક કુટુંબરૂપ કાંચલી ત્યાગીને, પશ્ચાત્ સરાષ્ટિથી તેને ગ્રહણ કરે નહિ. ૬-જેમ સાઁ કાંટાર્દિકથી, તે નથી, એક દૃષ્ટિથી ચાલે છે, તેમ સુનિલ ઉપસર્ગથી ટરે નર્ધાિમકે ઇર્યામતિથી ચાલે છે.
છ—જેમ સર્પ, મયુર વિગેર પખીથી ડરતા રહે છે, તેમ મુનિવ દનભ્રષ્ટ મનુષ્યેાથી ડરતા રહે છે, તથા સ્ત્રીથી ડરતા રહે છે.
૭ હવે અગ્નિની સાત ઉપમા મુનિને આપે છે. ૧--જેમ અગ્નિ, ઇન્પનથી તૃપ્તિ પામે નહીં, તેમ મુનિરાજ જ્ઞાનધ્યાનથી તૃપ્તિ પામે નહીં, સદાકાળ ધ્યાનનું સેવન કરે. અભિનવજ્ઞાન સોંપાદન કરવા પ્રયત્ન કરે, પણ જ્ઞાનાભ્યાસ કરતાં થાકે નહીં. —જેમ અગ્નિ તેજથી તેજવાત હોય, તેમ સુનિરાજ તપ શ્ચર્યાદિકથી તેજવંત હાય; તેોલેશ્યા પુલાકખાદિ લબ્ધિથી ઉદ્યાત કરનારા હોય.
૩જેમ અગ્નિ લીલી સુધી સર્વ કાષ્ટાદ્રિક વસ્તુને માળી નાખે છે, તેમ મુનિરાજ યાનરૂપઅગ્નિથી સ નિ
For Private And Personal Use Only