________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૮)
નિવર્ય પન્ન મહાવ્રતના ભાજન હોય છે. ૪–જેમ આકાશ સૂર્યના આતાપથી સૂકાય નહીં, તેમ
મુનિવર્ય પરિસહ ઉપસર્ગ ઉત્પન્ન થએ છતે જ્ઞાન - રાગ્યગુણથી સૂકાય નહીં, પ-જેમ આકાશ વર્ષોથી ભીંજાય નહિ, તેમ મુનિવર્ય પ
તાની ગુણ-સ્તુતિ શ્રવણ કરીને હર્ષથી ભીંજાય નહીં, –જેમ આકાશ અરૂપી છે, તેમ મુનિવર્ય નિશ્ચયથી આ
માને અરૂપી જાણે. ૭–જેમ આકાશ અનંત છે, તેમ મુનિવર્ય જ્ઞાનાદિક ગુ
ણથી અનંત છે.
૭ સાત ઉપમા વૃક્ષની મુનિરાજને આપે છે. ૧–જેમ વૃક્ષ શીત ઉણુ સહે છે, તેમ મુનિવર્ય શીત
ઉણુ પરિસહ સહન કરે છે. ૨–જેમ વૃક્ષ પુપ ફલાદિક આપે છે, તેમ મુનિવર્ય શ્રુત
ચારિત્રરૂપ પુષ્પ ફલાદિક આપે છે. આ ૩–જેમ વૃક્ષના આશ્રયથી પક્ષી આદિ ઘણા જીવ સુખ
શાતા પામે છે, તેમ મુનિવર્યથી પૃથ્વીકાયાદિક છો સુખશાતા પામે છે. ૪-જેમ વૃક્ષને કઈ છેદે ભેદે તે, તે કોઈની પાસે કહે નહીં
તેમ મુનિરાજની કઈ હેલના કરે, નિન્દા કરે, ઉપસર્ગ
For Private And Personal Use Only