________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૬)
દ–જેમ પર્વતના આધારે બહુ પંખી પ્રમુખ જી શાતા
પામે છે, તેમ મુનિવર્યના આધારે શિષ્ય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ પણ તેમના વચનામૃતનું પાન કરી શાતા પામે છે. -જેમ નદીનાં ઝરણું વિગેરેથી પર્વત શુભાયમાન હોય છે, તેમ ક્ષમાશ્રમણ સપ્તભંગી, સાતનય, વિગેરેના ઉ.
પદેશરૂપ નદીનાં ઝરણુથી શોભાયમાન હોય છે. ૫–જેમ પર્વત, ઉંચપણે ઉંચો હોય છે, તેમ ભિક્ષુક જ્ઞાન
દર્શનચારિત્રભાવનાથી ઉચ્ચ હોય છે. ૬–જેમ પર્વત, નિર્મલ ફિટિકરત્નાદિકથી ભાયમાન હોય
છે, તેમ સાધુ, ઉપશમ, ક્ષયશમ, તથા ક્ષાયિકભાવથી
શેભાયમાન હોય છે. ૭–જેમ પર્વત દેવતાદિકને ક્રીડા કરવાનું સ્થાન હોય છે,
તેમ મુનિવર્ય વિનય શિષ્યાદિક ભવ્યજીને જ્ઞાનકડા કરવાના સ્થાનભૂત હોય છે.
મુનિરાજને સાત ઉપમા સમુદ્રની આપે છે. ૧–જેમ સમુદ્ર અતિ ગંભીર હોય, તેમ મુનિરાજ અતિ
ગંભીર હોય. કોઈને દોષ પ્રકાશે નહિ. ૨–જેમ સમુદ્રરત્નાકર હોય, તેમ મુનિવર્ય જ્ઞાનદર્શન
ચારિત્રરત્નના આકર હોય છે. ૩–જેમ સમુદ્ર મર્યાદા લેપે નહિ, તેમ મુનિવર્ય તીર્થ
For Private And Personal Use Only