________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૦ )
અને આત્માને સંતેષે છે. -જેમ ભ્રમર સુગંધ લેવાને માટે, પુષ્પઉપર બેસે છે. પણ પુષ્પની સાથે પ્રેમને પ્રતિબદ્ધતાને કરતું નથી, તેમ મુનિવય આહારદિક અર્થે ગૃહસ્થના ઘેર જાય છે, પણ તે ગૃહસ્થોની સાથે પ્રેમનેહાદિક કેઈપણ જાતિના
પ્રતિબદ્ધમાં લપટાતા નથી. ૩–જેમ ભ્રમર પુષ્પોના ઉપર ઝંકાર ગુજારવ શબ્દ કરે
છે, તેમ મુનિવર્ય ગ્રામાનુગ્રામ વિહાર કરી, જેને ભવ્ય મધુરધ્વનિથી સમકિતપૂર્વક સાધુ શ્રાવકધર્મસંગ બંધી દેશના દે છે, તેજ મુનિરાજને ઝંકાર ઝુંઝારવ
શબ્દ જાણ. ૪-જેમ ભ્રમર અશનાદિકને સંગ્રહ કરે નહિ, તેમ મુનિ
રાજ અશનવસનાદિકને સંગ્રહ કરે નહીં, અર્થાત્ મર્યાદા ઉપરાંત અધિક રાખે નહિ. –જેમ ભ્રમર સુગંધને અર્થે પુષઉપર બોલાવ્યા વિના
જાય છે, તેમ મુનિવર્ય ગૌચરી જાય છે. ૬–-જેમ માલાકારે બનાવેલી પુષ્પવાટિકામાં ભ્રમર સુગંધ
લેવા જાય છે, તેમ મુનિરાજ ગૃહસ્થાએ પોતાને માટે બનાવેલા આહાર લેવા માટે જાય છે. –જેમ ભ્રમર, કેતકી માલતી કેવડાદિક ઉપર વારંવાર જાય છે, તેમ મુનિરાજ ગ્રામનગરાદિકમાં ધર્મરાગવત
For Private And Personal Use Only