________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૭ )
ચેમ્પ ક્રિસે છે. તે માટે સાધુ થવા આદિ વ્યવહારે તે રાજમાર્ગ છે. એ પાધરા મા છીને, જે છીંડીના એટલે ગલીકુ'ચીને માગ શેાધે છે, તે જીવા અપેાગ્ય જાણવા. ગૃહસ્થશ્રાવકપદ કરતાં સાધુપદ માટું છે, માટે વ્યવહારને મૂકી, નિશ્ચયનય એકાંતે અંગીકાર કરી, જે જીવે સાધુમા ના નિષેધ કરે છે, વા સાધુ થયા વિના શ્રાવકઅવસ્થાથી એકાંતે મુક્તિની ઇચ્છા રાખે છે, તેઓ અચેાગ્ય જાણવા. શ્રી સોનિયુત્તિમાં કહ્યુ` છે કેઃ
',
પ્રા. नित्थय मवलंबता, णिध्ययओ णिथ्ययं अयाणंता; णासंति चरणकरणं, बाहिरकरणाळसा. १ इति વળી શ્રી યશેાવિજયજી ઉપાધ્યાયજી કહે છે કેतुरंग चढी जेम पामीएजी, वेगे पुरनो पन्ध; मार्ग तेम शिवनो लहेजी, व्यवहारे निर्ग्रन्थ
!
सौ०
ઘેાડા ઉપર ચઢીને જેમ વેગે પુર પામીએ, તેમ બ્યવહારે કરી નિગ્રંથ, શિવપુરમાર્ગ લડે છે. માટે નિગ્રંથ થવાની ઘણી આવશ્યકતા છે, ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન ઉપજે છે, તેાપણુ રોહરણ અને મુખવસ્રિકારૂપ સાધુના વેષ અંગીકાર કર્યાં વિના, દેવતા કેવલજ્ઞાનીને વાંહતા નથી, જ્યારે કેવલજ્ઞાની રજોહરણ અને મુખવગ્નિકાપ
17
For Private And Personal Use Only