________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२४२)
सर्पव सुरगिरि जेवडो, श्रावक यतिमां फेर; करो न निन्दा साधुनी, करतां भव अन्धेर. १०७ गणियाछे परमेष्ठिमां, पश्चमपद मुनिराय परमेश्वर मुनिरायने, नमतां शिवमुख थाय. १०८ लक्ष्य ग्रही शुद्धात्मनुं, साधे तत्वोपाय; नमो नमो मुनिवर प्रभु, जन्मजरादुःख जाय. १०९ श्रावक बाह्योपाधिमां, वर्ते छ निशदिन, विरतिछे तस देशथी, प्रायः परमां लीन. ११० धर्मधुरंधर साधु छे, संपति पञ्चामकाल; नमो नमो मुनिवरसदा; होवे मङ्गलमाल. १११
કયાં સરસવને દાણે અને કયાં મેરૂ પર્વત? એટલે શ્રાવક અને સાધુની દશામાં અંતર છે. શ્રાવક જ્યારે ગ્રહસ્થાવાસમાં સ્ત્રીપુત્રાદિકમાં બંધાય છે, ત્યારે મુનિરાજે સ્ત્રીપુત્રાદિકને ત્યાગ કર્યો છે. શ્રાવક પંચમહાવ્રતથી દૂર છે, અને મુનિરાજ પંચમહાવ્રત પાળે છે. શ્રાવક ઘરમાં બંને ધાયો છે, ત્યારે મુનિરાજ ગૃહને ત્યાગ કરી અનગાર થયા છે.શ્રાવક વ્યાપાર વિગેરેની ઉપાધિમાં પી રાગદ્વેષથી ચિત્તઅસ્થિરતા પ્રાપ્ત કરે છે, અને મુનિરાજ, વ્યાપાર વિગે
For Private And Personal Use Only