________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૨૪૧ )
दुहा बाह्योपाधि त्यागीने, ग्रहवो संयमपन्थ; पञ्च महाव्रत धारतां, थइए महानिर्ग्रन्थ,
१०६
ભાવાર્થ –સાંસારિક રાગદ્વેષેત્પાદકબા પાધિનો ત્યાગ કરી, સંયમમાગ ગ્રહણ કર એગ્ય છે. પંચમહાવ્રતને દ્રવ્યભાવથી ધારતાં, ઉત્તમ નિર્ગસ્થ થઈએ, અને તેથી ભવાં થાય. બાહ્યપાધિત્યાગ, એ શબ્દથી વ્યવહારચારિત્રમાં કુટુંબાદિકને ત્યાગ મુખ્યતાએ ગ્રહણ કર્યો છે, અને બાોપાધિ ત્યાગતાં મેહ માયાદિક અંતરપાધિ પણ નાશ પામે છે. બાહ્ય પાધિના ત્યાગની સાથે જ અંતરુઉપાધિનો ત્યાગ એકદમ થઈ શકતું નથી. અંતરુઉપાધિ નાશા બાહ્યોપાધિને ત્યા કર શાસ્ત્રમાં કહ્યો છે. અંતઉપાધિને નાશ બાહ્ય પાધિ ત્યાગવિના થઈ શકતું નથી, એ રાજમાર્ગ છે, તીર્થંકરે અનંત થયા, તેઓએ બાહોપાધિનો ત્યાગ પ્રથમ કર્યો તથા અનંતતીર્થકર ભાવિકાલે થશે, તે પણ ગ્રહસ્થાવાસરૂપ બાહ્યપાધિનો ત્યાગ કરી અંતઉપાધિને નાશ કરી મુકિત પદ પ્રાપ્ત કરશે. બાહ્ય પાધિનાત્યાગથી વ્યવહાર ચારિત્ર કહેવાય છે. શ્રાવક અવસ્થા કરતાં, સૂત્રાનુસારે જોતાં, સાધુ અવસ્થા મોટી છે. તે દર્શાવે છે
For Private And Personal Use Only