________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૯) बहिबहे नहि वृत्तियो, लक्ष्ये तस विश्राम; अलखदशा तब जागशे, परमातमपद नाम. १०३ लगी न ताळी आत्मनी, ग्रह्यो न सद्गुरुसङ्ग तपजपांकरिया फोक सहु, भाखे भगवइ अंग. १०४ ग्रह्यं न ध्यान विवेकथी, चेतन तत्वस्वरूप; तब तक भवभ्रमणा रहे, मिटे न भवभयधूप. १०५
સભ્ય અનુભવજ્ઞાનની પ્રાપ્તિ થતાં, રાગ દ્વેષમય અને હંવૃત્તિને નાશ થાય છે. સૂર્યની આગળ જેમ અંધકાર ટકી શકતું નથી, જેમ સિંહની આગળ હસ્તિવૃન્દ ટકી શકતું નથી, તેમ સમ્યમ્ અનુભવજ્ઞાનની આગળ રાગ દ્વેષમય અહંવૃત્તિ ટકી શકતી નથી. સમ્યઅનુભવ જ્ઞાનનું અપૂર્વ મહાતેઓ છે, એની અપૂર્વ શક્તિ છે. સમ્યમ્ અનુભવજ્ઞાન અપાર મહોદધિ છે. સમ્યગ અનુભવજ્ઞાનથી, તત્ત્વનો નિર્ણય હસ્તામલકવત્ છે. સમ્યગ અનુભવજ્ઞાન છે, તે કેવલ જ્ઞાનને લઘુભ્રાતા છે. અનુભવમાં ખરૂ સુખ શાંતિ તથા સ્થિરતા સમાઈ છે. અનુભવજ્ઞાનનું વર્ણન જીહાથી - રવું એ સાહસ છે. અનુભવજ્ઞાન બીજાને કહી શકાતું નથી, પણ એવા અનુભવી જ્ઞાનિની પાસે રહેતાં તેમના વચનેથી અલૌકિક બેધ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યગ્રજ્ઞાનિયાની પાસે રહેતાં, તેમને સેવતાં તેમના વચનામૃતથી, આમતવમાં વિશ્વાસ થાય છે, અને અમૂર્ત આત્મસ્વરૂપમાં
For Private And Personal Use Only