________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩ )
3l.
बाह्याचारे वर्ततां, अंतर्धन अवराय । भ्रान्ति टाळी वाह्यनी, अन्तर्धर्मं ग्रहाय प्रायः दृष्टिरागमांहि माने जगजन धर्म | अन्तर्धर्म न पारखे, बांधे उलटा कर्म
|| ૮૨ ||
|| ૨૦ ||
શરીર વાણીના બાહ્યાચારમાં પ્રવતતાં તથા અંતર્ ઉપચાગ શૂન્ય થવાથી, આત્મિકજ્ઞાનદર્શનચારિત્રધનનુ આચ્છાદન થાય છે. આત્મામાં ધર્મ છે, આત્મધર્મ અરૂપી છે, તે ચક્ષુથી દેખી શકાતા નથી, અને જે ચક્ષુથી દેખવામાં આવે છે, તે આત્મિકધર્મ જ નથી, પણ જડ વસ્તુ છે, તેા ધનુ' સ્વરૂપ સમજ્યાવિના શરીરની ( ચેષ્ટાઓમાં ) ક્રિયામાં, ધર્મ માનતાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. માટે બાહ્યક્રિયા ચેષ્ટામાં ધર્મની ભ્રાન્તિ અનાદિકાળની હતી તે ટાળી વિવેકીપુરૂષવડે આત્મિકધમ ગ્રહણ કરાય છે. ઘણુંકરી જીવા, દૃષ્ટિરાગમાં ધર્મ માને છે, અને તેથી અન્તરઆત્મિકધમ પારખ્યાવિના ઉલટાં ૪ ખાંધે છે. વષ્ણુ સદાવો ધમાઁ વસ્તુના સ્વભાવ તેજ ધમ છે. પણ કઇ વિભાવદશામાં ધમ નથી. આત્માના સ્વભાવ તેજ ધ છે. તે માટે જ્ઞાનદીનારિત્રાણિ મોક્ષમાÈ:આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે, તેજ મેાક્ષ માગ
For Private And Personal Use Only