________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) છે, એમ કમ્યું છે. આત્માની મુક્તિ થવામાં જ્ઞાનદર્શન ચારિત્ર ઉપાદાન કારણ છે. ચોથા ગુણઠાણુથી આત્મધર્મની અંશે અંશે પ્રગટતા છે. અનંત ધર્મને આધાર રૂપ આત્માને મૂકી જે જીવે, જુગલદ્રવ્યમાં ધર્મને શેધે છે, તે જ અજ્ઞાની જાણવા, અને તે છે સંસારમાં પરિભ્રમણ કરે છે. યથાપ્રવૃત્તિકરણ સુધી પણ ઘણું જ આવીને પાછા સંસારમાં ભમે છે. માટે યથાપ્રવૃત્તિકરણની સ્થિતિથી પણ રાચવું નહીં. સમકિત આદિ ગુણોની પ્રાપ્તિ અર્થે, પ્રયત્ન કર. બાદ્યવસ્તુમાં ધર્મ માનનારા પામરજી અહંવૃત્તિમાં લયલીન રહે છે, અને ઉલટા તેઓ અધર્મ કરે છે તે દર્શાવે છે.
अहंदृत्तिथी धर्मनो, लाभ न कबहु होय । ज्ञानी समजे ज्ञानथी, मूढ न समजे कोय ॥ ९ ॥ अन्तर्लक्ष्य उवेखता, चलवे डाकडमाल । पञ्चमकाले प्राणिया, करे न अन्ताल ॥९२ !! दर्शन श्रीजिनवर कथ्यु, अधुना ते छेदाय । उपदेशक पण तेहवा, कलियुगनो महिमाय ॥ ९३ ॥ अन्तरस्थिरता ज्ञानथी, अज्ञाने नहि थाय । बाह्योपाधि त्यागथी, स्थिरता घट वर्ताय ॥९४ ॥
For Private And Personal Use Only